________________
એકતાલીસમું ]
રચાનાંગસૂત્ર :
[ @
તરફ પ્રયાણ કરે ત્યારે અન્ય આત્મામાને થતાં દુઃખેનુ લક્ષ્ મગજમાં આવે છે. પેાતાના જીવને સવ' માને છે. જીવ નથી, પાંચ ભૂત છે, ચેતના નથી, તેવા મનુષ્યને લાઢાની કાસ અગ્નિમાં તપાવી, સાણસાથી પકડીને પેલાને કહે, હાથથી પકડને ! પેલા સ'કાચે, ચેતના નથી, અગ્નિ ભાળે છે, આ બધા વિચાર શાના ? જેને છત્ર, ચેતના નથી, તેને પછી અગ્નિનું ભાન યાંથી? અગ્નિ ખાળે છે એ ભાન ક્યાંથી ? નાસ્તિક પેાતાને જવ ગણીને બચવા માગે છે. પાતાને જીવની, સમજણુની લાઇનમાં ન મેલે તેવા નથી. ચાહે તે અગ્નિ ઉપર હાથ મૂકા તા કાંઇ નહિ. નાસ્તિકાને ખીજાને બચાવવાનું ન સૂત્રે, પેાતાને તેા પેાતાનુ ખચાવવાનુ સૂઝે છે. પરને બચાવવામાં, પરના દુઃખા ટાળવામાં નાસ્તિક તૈયાર નથી. આથી આસ્તિકયનું ખરુ' ફળ અનુષ્ટ પામાં છે.
માનસિક દુઃખ વિચિત્ર છે
અનુક ંપા વડે વ્યાપ્તિ ચૌદ રાજલેાકની કરી લીધી હોય, ચૌદ રાજ્યાના જીવા ધ્યાનમાં લેવામાં આવેલા હાય, ત્યારે નરકનાં દુઃખા, તિય ચનાં દુ:ખા, દેવતાનાં દુઃખા કયાંથી કહ્યાં ? જગતમાં સવ સામગ્રી સપૂર્ણ છતાં જેને આખરે જવાને! વખત આવે છે તે વખતે સામગ્રી બધી દેખા છે કે આછી ? સામગ્રોમાં ફેરફાર છે? છાતી દેખા તા ફાટવાની તૈયારી. માનસિક દુઃખ વિચિત્ર છે. બાહ્ય સંજોગ ચાહે તેટલા સુખના હોય, પણ જે વખતે માનિસક દુઃખા ઉત્પન્ન થાય તે વખતે ખાદ્ય સુખ કામ આવતું નથશે. ખીજ બાજુ આપન્ને જગતમાં દેખીએ છીએ કે નિધાને પુત્રા ઉપર રાગ હાય છે, પણ શ્રીમાને સંતાન ઉપર રાગ હાય છે તે વિચિત્ર હાય છે. શ્રીમત્ બરાબર સંભાળ લઇ શકે. રાગનું વૃક્ષ ઉછળતું ચાલે, તે સ્ત્રીઆદિને અંગે પૂછ્યું શું...? શ્રીમતને સ્ત્રી મરી ગઇ તે। શું થઈ ગયું? એનું કાળજી કપાઇ જાય, ગાંડા થઈ જાય. કારણ કે સ્નેહની પરાકાષ્ઠા હાય. દેવતાની સ્થિતિ માલમ પડશે. જિંદગીમાં