________________
ચાલી+મું ]
સ્થાનાંગસૂત્ર
[ ૧૮૭
તેમનું આયુષ્ય ધટાડયું નથી. કારણ કે તેમના આયુષ્યને ઉપક્રમ નથી. માટે જેટલા મેક્ષે જનાર હાય તેની હિંસા થાય તે હિંસા જ નથી. સમાધાન–કાર્ય થાય તે। જ પાપ થાય એમ જૈન શાસન માનવાવાળું નથી. જૈન શાસન કાય ન થાય તેા પણ તેના વિચારા થવામાં પાપ માને છે.
જયણાથી વર્તે તેા જ હિંસાથી વવાનુ મારનારે ઉદ્યમ ક્રાર્યું ? મારનારે આયુષ્યના ઉપક્રમને ઉદ્યમ કરેલા છે. કિલષ્ટ અધ્યવસાય, ખરાબ પ×િણામ એ પાપ છે. માક્ષે જવાવાળાને મારનારે હિંસક તેના વેરવાળા છે. સંસારી જીવાને મારનાર તે તે જીવના વેરવાળે. ઘેાડાને માર્યો તેા ઘેાડાના વેરવાળા. મહાવ્રત ધારીને મારનારા તે સાધુના વેરવા, ખીજાના વેરવાળા, સંસારી જીવાને મારનારને એક વેર. મહાવ્રતવાળાને મારતાં વચમાં કાઈ ન મરે તેા પણ પરિણામ અને કા બન્ને ખરાબ થયાં. આથી તે બંનેમાં પાપ રહેલુ છે. પ્રવૃત્તિ કરનારે જયણાથી. પ્રવતવું. તેવી રીતે પ્રવતે તેા જ હિંસા વવાનું થાય. જીનિકાયને માનવા તે સમકિત
'કૃાિલમિય૬૦” ઈર્માંસમિતિથી ચાલવા છતાં કાઈક જીવ મરી ગયા, ચાલનારની ક્રિયાને લીધે છત્ર ચગદાઈ ગયા, તે તેને તે મરેલાને અંગે ર્હિંસા નથી. એણે ઇર્માંસમિતિથી જોયું છે, જોઈ તે પગ ઊંચા કરેલો છે, પ્રયાગે કરીને અનત્રદ્ય છે. આખુ જગત્ હિંસાએ ભરેલુ' છતાં હિંસાની વિરતિ કરવી તે અશકય નથી.
રાકા-ત્રસ જીવને માને તે અહિંસા પાળી શકે, છજીવનિકાયને માના. તે હિંસાથી બચવાના શી રીતે? ત્રસકાયને જીવ તરીકે માની તેની Rsિ'સા વવી સહેલી છે. સ્થાવરમાં જીવ માનેા તે। તેની હિંસા અશક્ય, સમાધાન-જીવનિકાયની હિ ંસાનું વવું જીવી શકાયુ નથી, તેથી અહિ'સા ઉડાવી દીધી. છએ કાયને જીવ તરીકે માને તે સમતિી. સમકિતી થાય ત્યારે છંછનિકાય માને. વાયુકાય વગેરે જીવ
"s