________________
૧૮૬ ] સ્થાનાંગસૂત્ર
[ વ્યાખ્યાન કેટલી રીતે મરવાનું થાય? કૃષ્ણને એટલાથી સંતોષ થતો નથી. કૃષ્ણ ઢેડાને બોલાવે છે. એના પગે દેરડી બધિ, દ્વારકાના બજારોમાં ઘસો, અગળ કહેતા જાઓ, કે આ ફલાણો મનુષ્ય પાપ કરનાર. ઘસડતા જાઓ, ત્યાં પાછળ પાણી છટતા જાઓ કે મારી નગરી અપવિત્ર ન રહે. જે ધની કિંમત ન સમજે, સ્વાર્થ સમજે. આખી દ્વારકામાં જાહેર કરાવ્યું–આવાનું મેટું જેવું નહિ. ભય થવાથી છાતી ફાટી જાય છે. અરે! ઝેર, શસ્ત્રો, અજીરણ, આઘાત વગેરેથી મવું થાય છે.
આયુષ્યને ઉપક્રમ કરનારે હિંસા કરનારો સાત પ્રકારે આયુષ્ય જલદી ભોગવાઈ જાયે-તૂટી જાય. ઘડિ. યાળને આઠ દિવસની ચાવી છે. નિયમસર ચાલે તે આઠ દિવસ ચાલે. સ્ક ઢીલો કર્યો તે આઠ દિવસની ચાવી સેકંડમાં ઊતરી જાય. જે ચાવી ક્રમસર ઉતરવાની હતી તે એકદમ ઊતરી ગઈ. જે આયુષ્ય ક્રમસર ભેગવવાનું હતું તે એકદમ ભોગવાઈ ગયું. આયુષ્ય હેય તેટલું ભગવાય એ ચોક્કસ, પણ કેટલા કાળનું તે ચક્કસ નહિ. ઘડિયાળની ચાવી અઠવાડિયાની ચોકકસ પણ ક્રૂ ઢીલ થાય તો તે સેકંડમાં ઊતરી જાય. ત્રણ પલ્યોપમનું આયુષ્ય હેય, તે આયુષ્ય પણ અંતમુહૂર્તમાં ભગવાઈ જાય. આથી આયુષ્યને ઉપક્રમ થાય છે, તેથી તે ઉપક્રમ કરનારે હિંસા કરનાર જ છે. કાય ન થાય પણ તેના વિચાર કરવામાં પણ પાપ
શંકા-હિંસા કેને અંગે ? આયુષ્યના ઉપક્રમને લીધે. આયુષ્યના ઉપક્રમને અને હિંસા. જેને આયુષ્યનો ઉપક્રમ ન થાય તેને ને. હિંસા નહિ ને? અસંખ્યાતા વર્ષના આયુષ્યવાળા તિર્યંચ, મનુષ્યો, ઉત્તમ પુરુષો એ બધા અનાવર્તનીય આયુષ્યવાળા છે. આઉખાને ઘટાડો થઈ શકતો નથી. જે ચરમશરીરી હોય તે તેટલું આયુષ્ય ભોગવે, ને પછી મોક્ષે જાય તે તેને મારવામાં હિંસા નથી ને? કારણ કે આયુષ્ય ઘટાડયું નથી. આયુષ્ય ઘટે નહિ. આથી ઉપદ્રવ કરનારે