________________
૧૭૮]
સ્થાનાંગસુત્ર
[ વ્યાખ્યાન અને સંયમ અંગીકાર કર્યો. તે સંયમમાં ગુણકાણું આવવાને અંગે પાંચમો વિનિયોગ ભેદ જણાવી ગયા. પિતાને જેવું ઉત્તમ સ્થાન પ્રાપ્ત થયું તે બીજાને પ્રાપ્ત થાય તેનું નામ વિનિયોગ. તે મુદ્દાઓ પોતે શાસનને ચલાવવા માટે, મોક્ષમાર્ગને પ્રવર્તાવવા માટે દ્વાદશગીની રચના કરી. તેમાં આચારાંગ, સયબડાંગની વ્યવસ્થા કરી. આચાર અને વિચારની વ્યવસ્થા કર્યા છતાં પદાર્થનું પ્રમાણુ લક્ષમાં આવે નહિ ત્યાં સુધી આચારાંગ, સયગડાંગ ની કરેલી રચના શેઠ ની શિખામણ ઝાંપા સુધીની તેના જેવું થાય. તેથી ગ. જીની રચના કરી. પાંચમા ઠાણમાં મહાવ્રતોની પ્રરૂપણ કરી
જૈન ધર્મની ઉત્કૃષ્ટતા પાંચ મહાવ્રતાને અને
જૈન ધર્મની ઈતર ધર્મો કરતાં ઉત્કૃષ્ટતા હોય તો તે પચ મહાવ્રતોને અંગે છે, માન્યતા તરીકે અને બેલવા તરીકે તો દરેક કબુલ કરે. દયા પાળવી, સત્ય બોલવું વગેરે વાત કયા મતવાળા બેસતા નથી ? કેટલાક નિયમ, કેટલાકે ત્રા, કેટલાકે શિક્ષા વગેરે શબદથી લીધેલાં છે. “ તાર gવત્રા” આ પાંચ વસ્તુ સર્વ ધર્મવાળાઓએ પવિત્ર માનેલી છે.
વસ માત્ર જવ, તે સ્થાવર? પાંચ કઈ? જે અત્યારે કહેવામાં આવે છે તે અહિંસા, સત્ય, અસ્તેય, મૈથુનવર્જન અને પરિગ્રહવન. વાસ્તવિક હકીકતને બીજા લેકે સમજી શકતા નથી. અહિંસા માની છતાં જીવના ભેદો માન્યા નહિ. હાલે ચાલે તેનું જ નામ જીવ માન્યો. તેવા જીવની હિંસા વર્જવી તેનું નામ અહિંસા. તે હાલે ચાલે નહિ તેવા છેની તે વાત જ દૂર ગઈ. હાલે ચાલે તે જ જીવ એમ આપણું બચ્ચાં પણ બેલી દે છે, તેથી તે ત્રસ માત્ર છવ તરીકે થાય. આથી સ્થાવરોને તે જીવની કે ટિમાં આવવાનું ન રહ્યું.
“જકારને પ્રતાપ અમારે તે હાલે ચાલે તે છવ જ, આ અને તે બેમાં ફરક