________________
ચાલીસમું ]
સ્થાનોંગસૂત્ર
[ ૧૮૩
ગજસુકુમાલજી તે દેવતાના દીધેલા કુંવર આયુષ્યના નાશ સ્વતંત્ર થાય છે કે કોઈ કારણથી થાય છે? કારણેા મળવાથી પણ આયુષ્યના નાશ થાય છે. આયુષ્યને નાશ ભગવવાથી થાય અને વિચિત્ર સજોગોથી પણ થાય. તીત્ર રાગ, દ્વેષની, ભયની પરિણતિ પણ આયુષ્ય તેાડી નાંખે. ભયની પરિણતિમાં દૃષ્ટાંત દીધું સામિલનું. એ ભયે કરીને છાતી ફાટી જવાથી મરી ગયા. ગજસુકુમાલજી ક્રાણુ ? દેવતાના દીધેલા કુંવર. વાસુદેત્રે અઠ્ઠમ કરીને દેવતાને પસંદ કરેલા, ત્યારે દેવતાએ દીધેલા. વાસુદેવ રાજખટપટમાં પડી ગયેલા. માતાને છ મહિનાએ નમસ્કાર કરવા જાય. આજકાલ માતાપિતાને નમસ્કાર કરવા તે શરમની વાત થઈ પડી છે. વાસુદેવ સરખાતે માતાને પગે લાગતાં શરમ ન હતી. માતા ઉદાસીત હતી. કૃષ્ણ આવ્યા તે ખ્યાલમાં નથી ક્રૂષ્ણુ પૂછે છે–માતા ક્રમ ઉદાસીન હૈ! ? આજે આવ્યા છું. વંદન કરું છું, છતાં ધ્યાન નથી ! દેવકી કહે છે કે મારા પેખેલા છેકશ એ નથી. મારા પહેલના છ છે।કરાં ફુલસાએ પેખ્યાં, તુ ગાકુળમાં પેાષાયા. મારાં પેાયેલાં એ નહિ. કાયલ પેાતાના ઇંડાને કાગડાના માળામાં મેલી દે. કાયલ પારકા પાળેલાં બચ્ચાંની માતા થવા જાય. તેમ હું પારકાં પાળેલાની માતા થા જાઉં છું. કૃષ્ણ મહારાજે અક્રમ કરી દેવતાને આર છે. એ યેાગે જ જન્મેલા પુત્ર તે ગજસુકુમાલજી.
તીવ્રમાં તીવ્ર અસર ધમની
દેવકી અને કૃષ્ણુને ગજસુકુમાલજી ઉપર કેટલે રાગ હશે ? જે રાગને અંગે ગજમુકુમાલજીને માટે કન્યા તપાસવી તે કૃષ્ણને પંચત. લાયક ઉંમરના થયા પછી કૃષ્ણજીને કેટલા બધા પ્રેમ હાવા જોઈ એ ! કન્યા ખેાળવાનું કામ માબાપનું, કૃષ્ણે ભાઇ હતા. તે કન્યાને ખેાળતાં બ્રાહ્મણુની કન્યા સુંદર દેખવામાં આવે છે. ય દત્ર છતાં બ્રાહ્મણતી કન્યા પસંદ કરી, દુનિયાદારીની દૃષ્ટિએ મોટા જુલમ. કાઈની કરીને ઉપાડી જવી, જનાનામાં દાખલ કરવી, તે જુલમનુ