________________
ચાલીસમું ] સ્થાનાંગસૂત્ર
| [ ૧૭૭ નહિ. ગોદે વાગે તેમાં હાથ, ચામડી સમજવા બેસતી નથી, ગેદો વેદના કરી દે. માટે પ્રાણાતિપાતની વિરતિ પહેલાં જણાવી.
મૃષાવાદ વચનથી બને, કાયા કે મનથી નહિ
હવે મૃષાવાદ શા માટે છેલ્લા ? બીજા મહાવ્રતમાં મૃષાથી વિરમવું. શંક-મૃષામાં જૂઠું બોલવું જે આવી જાય છે તે વાદ મેલવાની જરૂર શી? સમાધાન-જે લેકે જૈન શાસનની પદ્ધતિને ન જાણે તેમને વાદ નાકામે લાગે. જૈનશાસનમાં જૂઠ બે પ્રકારનું–મનેવેગ ને વચનગનું એક એકના ચાર પ્રકાર–સત્ય, મૃષા, મિશ્ર અને વ્યવહાર છે. આથી અષાના બે પ્રકાર છે. એક મૃષા બોલવું, ને બીજુ મૃષા મનમાં ચિંતવવું. મૃષા મનોયોગ કેની ઉપર આધાર રાખે છે? મૃણા વચનગ ઉપર. અહીં મન, વચન અને કાયા ત્રણે લઈ લેવાનાં છે. પચ્ચક્ખાણ વખતે મન, વચન, કાયા ત્રણેને મૃષાવાદ ત્યાગ છે. ઔદારિક, વૈક્રિય ને આહારકમાં બબે ભેદ રાખ્યા છે, જેમ દારિક, ઔદારિકમિશગ, એમ ત્રણેમાં બબે ભેદ રાખે. મૃષને ત્યાગ કરવામાં કયાને વેગ આગળ કર્યો હતો. મૃષાવાદ વચનથી બને છે, કાયા કે મનથી બનતા નથી.
શંકા-કુણાગો મળ રાખે, અને જે “કુરોયાવાળો
” રાખે તે મન, વચન, કાયા કાઢી નાખે? સમાધાનજે યુતિને અંગે વાદ રાખવાની જરૂર હોય, તે યુતિ અહીં ઊડી જાય છે માટે
વ્યાખ્યાન ૪૦ નહિ તો શેઠની શિખામણ ઝાંપા સુધીની થાત
ગણધર મહારાજા શ્રીમાન સુધર્માસ્વામીજી મહારાજ ભવ્ય છોના ઉપકારને માટે, શાસનની પ્રવૃત્તિને માટે, મોક્ષમાર્ગનો પ્રવાહ વહેવડાવવા માટે પોતે ભગવાન મહાવીર પાસેથી પ્રતિબોધ પામ્યા,
૧૨