________________
૧૮૦ ]
સ્થાનોંગસૂત્ર
[ વ્યાખ્યાન
ગુરુષની શ્રદ્ધા તે વ્યવહાર સમતિ, પણ વાસ્તવિક સમ્યક્ત્વ કાં ? કાયની શ્રદ્ધા તેમાં જ વાસ્તવિક સમ્યક્ત્વ. છછત્રનિકાયની શ્રદ્ધા અન્ય કાઈ મતમાં થાય તેમ નથી. પૃથ્વીય વગેરેને જીત્ર તરીકે માનનારા કાઈ બીજો વગ' નથી. વનસ્પતિમાં કેટલાકેા જીવ માનતા હતા પણ તે છાને નિ:સુખદુઃખ માનતા હતા. સ્મૃતિકારોએ વનસ્પતિમાં જીવ માનવા માંડયેા છે, પણ તે જીવ નિ સુખદુઃખ. તેને સુખ નથી, દુ:ખ નથી.
વર્તમાનનો શાથે જૂઠ્ઠા પાથી
સુખદુ:ખ નથી તે એની હિંસામાં અડચણ શી રહે? કાષ્ટ વગેરે, ધૃઢ, પટ વગેરે અચેતન છે તે તેને ફાડવામાં, કાપવામાં અડુચણુ દેખતા નથી. વનસ્પતિને સુખદુઃખ ન હોય તે! કાપવામાં હરકત શી રહેવાની ? વનસ્પતિને પણ લાગણી છે. અને સુખ અને દુ:ખ તેની લામણી છે એમ વર્તમાનની શોધે સાબિત કરી આપ્યું જે વનસ્પતિને સુખદુ:ખનૌ સંજ્ઞા વગરના માનતા હતા તે જોડે રસ્તે દારતા હતા. જાણીજોઇને વનસ્પતિની હિંસા કરાવતા હતા. પેાતે પેાતાના ઉપદેશથી આડકતરી રીતે હિંસાના પ્રવાહ વહેવડા
લેાકાને
વતા હતા.
પ્રરૂપણાનો દૃષ્ટિએ અહિંસા કોઈ મનમાં રહેલી નથી છએ જીન્ન ન માતા તે। જગતમાં અહિંસકપણું ન રહે. જેને હિંસા વવાની બુદ્ધિ છે, જેની હિંસા વનમાં પ્રવૃત્તિ છે, તેની ધારણા રાખવાવાળા છે. તેવાના હાથે હિંસા થઇ જાય તે તેને હિંસક કહેતા નથી. શાસ્ત્રકારાએ તા ત્રસકાયની પણ હિંસા થઇ જાય, અર્થાત્ વવાની બુદ્ધિ, પ્રવૃત્તિ, ધારણા છે તેનાથી થઇ જાય તા સુક્ષ્મ પણુ બધ નથી એમ કર્યું.
"
" उच्चालियंमि पाए ईरियासमियरस संकम टूट्ठाए । वावज्जेज्ज कुलिंगी मरिज्ज तं जोगमासज्जा ॥ ओघfro ૪૦ ૭૪૨ )
(