________________
'ઓગણત્રીસમું ]. સ્થાનાં સૂત્ર
[૫૭ ચૌદ પૂર્વ, બારમા અંગની રચના કર્યા છતાં તે ન સમજે તેને માટે અગિયાર અંગની રચના કરી. બંનેને તારવા છે. માતાએ દાંતવાળા, દાંત ન આવ્યા હોય અગર પડી રહ્યા છે તેવાનું રક્ષણ કરવું પડે. તેમ ચાહે બાળક હોય, ચાહે વિદ્વાન હય, દરેકને મોક્ષને માર્ગે લાવવા છે, તેને માટે અગિયાર અંગ કરવાની જરૂર.
દેવતાની ભાષા અર્ધમાગધી ભાષામાં વિચાર કરીએ તો સૂયગડાંગ નિકિતકાર કહે છે કે સ્વાભાવિક ભાષા પ્રાકૃત ભાષા છે. પ્રચ્ચે બેલતાં શીખે તે વખતે
લાવવા માંડે. નામઃ રામ કહે તે રામો બોલી દેશે પણ નમઃ બોલી શકશે નહિ. બત્રીસ દાંત હોય ત્યાં સુધી બેલી શકાય. સંસ્કૃત ભાષા કૃત્રિમ છે. પ્રાકૃત તે સ્વાભાવિક છે. જગતમાં પ્રવર્તેલી સંસ્કૃતિને ગીર્વાણુવા કેટલાક કહે છે, એ બિચારી કેટલું જૂઠું બોલે છે. તેમને તેને ખ્યાલ નથી. સિદ્ધાંતથી, વાસ્તવિક રીતિએ કેટલું જૂઠું બોલે છે તેને ખ્યાલ નથી. દેવતાની વાણું જેનો અર્ધમાગધી માને છે. ભગવતીછમાં ચોકખો લેખ છે કે દેવતાની ભાષા અર્ધમાગધી. આપણે કહીએ મીણવાણુ–સંસ્કૃત તે તે શાસ્ત્રથી વિરુદ્ધ. અઢાર દેશની ભાષાએ મિશ્રિત એટલે અર્ધમાગધી. જેઓ ગીર્વાણ ભાષા સંસ્કૃત બોલતા હતા એમ કહે છે તેઓએ સિદ્ધાંતને કુઠારાઘાત કર્યો છે.
અહારે દેશથી મિશ્રિત ભાષા તે પ્રાકૃત અર્ધમાગધીએ નિબદ્ધસૂત્ર. દેવતાઓને અર્ધમાગધી બેસવાનું. જે વખતે દેવતાની સંસ્કૃત ભાષા કહીએ તે વખતે મિથ્યાવથી દેરાયા છીએ. ન જાણે તે ન બેલે પણ બાપ બૈરી કહે તેથી બૈરી બેલી દેવું ! સ્વસિદ્ધાંતનું અજાણપણું. ખ્યાલ નહિ તેથી શાસ્ત્રની વિરુદ્ધ બેલી દઈએ ? તે શાસ્ત્રમાં દેવતાની અર્ધમાગધી ભાષા હોય, પણ બીજા સંસ્કૃત બેલે તેનું શું? શાસ્ત્રનું એકવચન શાસ્ત્રાનુસારીને માટે બસ છે. તુલનાત્મક દૃષ્ટિએ-અહીંથી કાળ કરીને દેવતામાં જાય