________________
ઓગણત્રીસમું ] સ્થાનાંગસૂત્ર
[પપ મીનીબાઈ અને બગલું આ શાસન એકલા વિદ્વાને માટે નથી. એકલા બુદ્ધિશાળાઓને માટે નથી. માતા રેટ કરે તેથી સંતોષ માની લેતી નથી. જેઓના દાંત મજબૂત છે તે ખુશીથી ખાઈ લેશે, પણ બચ્ચાને પૂરા દાંત નથી આવ્યા, તેને માટે ચૂર કરી દઉં. બચ્ચાને માટે રોટલી તૈયાર કરેલી હોય પણ સંસ્કાર કરવા પડે. બચ્ચાંને લાયકનું બનાવવું પડે. મીનીબાઈએ બગલાને જમવા નોતર્યા. ખાઓ ભાઈ ! શું ખાય ? ગણધર રચના કરવા બેસે, એને માત્ર ચૌદ પૂર્વેની રચના કરીને બેસી રહે તે મીનીબાઈએ બગલાને ખીર પી સી તેના જેવું થાય. અહી તો જેઓ સમ્યગ્દર્શનની દિશાથી દૂર થાય છે, સમ્યગજ્ઞાનચારિત્રથી છેટા છે, તેઓને દાખલ કરવા એ જ ઉદ્દેશ છે. કારખાનાવાળા માલ બનવા માત્રથી કૃતાર્થતા માનતા નથી, પણ ઘરાકી ખેંચાય કેમ ? માલનું પેકિંગ (pakcing) લક્કડ બનાવે અને ઠાઠમાઠ રાખે. માલને તૈયાર કરવામાં કારખાનાવાળા પિતાની કૃતાર્થતા માનતા નથી, પણ ખપાવવામાં કૃતાર્થપણું માને છે. ફળ માલની ખપતમાં માને છે. તેમ ગણધર મહારાજ રચના કરવા માત્રથી પિતાનું કૃતાર્થપણું ગણતા નથી.
રચના માત્રથી કૃતાર્થપણું નથી મેક્ષનો માર્ગ દરેક જીવ લેવાવાળો નીકળે, વર્તે, દરેક જીવ હિત પ્રાપ્ત કરી શકે, તેથી અગિયાર અંગ કરવાની જરૂર પડી. રચના માત્રથી કૃતાર્થપણું હેત તે ચૌદ પૂર્વ, બારમુ અંગ કર્યા પછી આચારાંગાદિની રચના કરવાની જરૂર ન હતી. બધું આવી ગયેલું છતાં એ તે બુદ્ધિશાળીને લાયકનું. દીક્ષાને લીધાને દસ વીસ વર્ષ થયાં–તે અંગના વાંચનારા તરીકે છે. પૂર્વે શ્રુત પાઠીયાણા તરીકે નહેતું પણ મેઢે રાખતા.
માધુરી વૃત્તિને પાયે જેને લીધે છે. શંકા–મોઢે કરવાથી શું? સમા–આપણુ દરિદ્ર દશાની