________________
તેંત્રીસમું ]
સ્થાનાંગસૂત્ર
[ ૧૦૧
‘વિહાર' આના અર્થ નથી. અહીં ‘વાર’ના અથ વિચરવું તે નથી. પણ ‘સાધુપણામાં વવું' છે.
માલિક કાણ ?
ક્ષેત્રને અંગે અધિપતિપણું જણુાવ્યું ત્યાં ક્ષેત્રને માલિક શુ ? માં તેા ચક્રવતી, માં તેા ઇંદ્ર. તમારે તેનું કામ શું છે? કાઈ પણ જગા શાસ્ત્રકારાના હિંસામે પાંચથી પરિગ્રહિત હોય છે. પાંચેની આજ્ઞા જોઈએ, પાંચની આજ્ઞા વિના ક્ષેત્રમાં રહેવુ' થાય તા અદત્તાદાન થાય. ઈંદ્ર ૧, ચક્રવતી ૨, રાખ ૩, ગૃહપતિ ૪, સાધર્મિક પ-સ્વામીએ ન દીધેલું. સ્વામી આ પાંચ. જો આ પાંચ સ્વામી હોય તે સાધુમાં સ્વામિતા ક્ષી રીતની ? કયા સાધુને પૂછ્યું?, ત્યાં ખુલાસા કર્યા–અજાત અને અસમાપ્ત કલ્પને પૂછવાનુ હાય નહિ. જાત અને સમાપ્તકપ ક્ષેત્રને માલિક છે. ગીતાનુ નામ જાત. શેષ ઋતુમાં અમુક પ્રમાણુ. આચાય' ઉપાધ્યાય—ત્રા (?)
જૈન શાસનમાં અજ્ઞાની એ જ્ઞાનીના સરખું જ ફળ મેળવે છે સાધુપણું એ વિહારના અથ લેવા. વિહાર રાખ્તથી સયમનુ વન લેવું. સયમનું વતન ગીતાનું પાતે જ્ઞાનવાળા હોય. બીજાં સંયમનું વતન ગીતા'ની નિશ્રાવાળુ. ગીતા નથી. 'કા-અજ્ઞાનીતું સાધુપણું અને જ્ઞ.નીનુ` સાધુપણું કહો, તેા “ પઢમં નાળ તો ટ્યા '' ગડવુ પડશે ! સમાધાન-એકકે છેડવુ પડશે નિહ. હિરભદ્રસૂરિ જણાવે છે કે અજ્ઞાની, જ્ઞાની અને સરખા લાભ મેળવે છે. `ક્રા—તેા પછી જ્ઞાનમાં અધિકતા શી ? સમાધાન-આંધા ગામ પહેચી શકે કે જે વખતે દેખતા પણ પહેાંચે છે. બંને સરખા વખતે પહેાંચે છે. દેખતાની આંમળીએ લાગેલા આંધળા. એ આંધળા દેખતાની સાથે ગામ પહોંચે. તેમ જૈન શાસનમાં અજ્ઞાની એ જ્ઞાનના સરખુ જ ફળ મેળવે છે. આંધળે! દેખતાની સાથે કયારે ગામ પહેાંચે ? જો દેખતાની આંગળીએ લાગેલે હોય તેા. અજ્ઞાની એ જ્ઞાની જેટલે લાભ પામે, જો જ્ઞાનીની નિશ્રાએ ચાલ। ય તેા. આ લગી;