________________
૧૩૪ ]
સ્થાનાંગસૂત્ર
[ વ્યાખ્યાન
સ્ત્રીપુરુષપણું યથી થવાવાળી ચીજ, તેને હિંસા માસ સ્વાભવિક માનવું જોઈએ, તેમાં વ્યવહાર કામ નહિ કરે. એને ખીજા નખરે રાખવી હતી ? ના. તે પણ કાળાન્તરે થવાવાળી ચીજ છે. જન્મ સાથે થનારી ચીજ નથી. આથી પાળ નાખી. પર પારણુતી સ્વાભાવિક ચીજ હતી. તેનું નામ મૈથુન રાખ્યું તે તેા ખીજું રાખવું પડત, પણ કહે! કે દુનિયાના વ્યવહારે જે સ ંજ્ઞા પાડી તે સંજ્ઞા કુમુક્ષુ કરીને ચાલીએ છીએ, “મૈથુન કેંદ્ર સુપરું સુક્ષ્મ જોડેલા વાચક જોડકા શબ્દો હાવાથી પાપ લાગતુ' નથી. ગમન તરીકે પ્રવૃત્તિ થાય તા જ તેનું નામ અબ્રહ્મ. તેને અંગે જે દુનિયાએ ઠરાવ્યું કે આવી રીતે જે કમ તે પાપ. જોડકા વાચક શબ્દો કરવા ગયા તે ક્રુષ્ઠ નિહ.
'
પરિગ્રહ વ્યવહાર ઉપર આધાર રાખે છે
પરિગ્રહમાં ગ્રહણ કરવું. વ્યવહારથી પર માને તેા પરિગ્રહ ±હેવાય ને ? સ્વ–પરપણાના વિભાગ ન હોય તે પગ્રિહને સ્થાન નથી. ખીજાનું સ્વામિત્વ ઉઠાવી પેાતાનું સ્વામિત્વ કરવું તે પરિગ્રહ તે વ્યવહાર પર આધાર રાખે છે. આથી જ પ્રથમ पाणाइवायाओ વૈમનું ” રાખ્યું.
r
‘મૃષાવાદ' એ જ કહી આપે છે કે સત્યથી ઊલટું. તે સત્ય ભાષા પર આધાર રાખે છે. જે મનુષ્યને મૃષાવાદથી બચવું તેને સધિ, સમાસ, કૃદંત વગેરે બધાના નિયમા તૈયાર કરવા જોઈએ. નિહ તે મૃષાવાદથી ખચે નિહ. લેાક વ્યવહારે ચાલેલી ભાષા આ બધા વિષયવાળી છે. જેમ માલિક વસ્તુને જાણ્યા સિવાય ન કહેવાય, તેમ ભાષાના નિયમે જાણ્યા વગર બેસનાર મૃષાવાદી છે, માટે સૂત્રકાર મહારાજાએ નામ, આખ્યાત, તદ્ધિત સર્વાંને જાણે તેને સત્ય ખેલનારા ગણ્યા. મૃષાવાદની કે સત્યવાદની ઉત્પત્તિ જન્મ્યા પછી, વ્યા કરણાદિયો ભાષા વ્યવસ્થિત ન થઇ હોય ત્યાં સુધી મૃષા, સત્ય કર્યું તેના પત્તો જ નહિ.