________________
સાડત્રીસમું ]
સ્થાનાંગ સત્ર
[ ૧૪૯
વ્યાખ્યાન : ૩૭
બોધ પામતાની સાથે શું કર્યું? ગણધર મહારાજા શ્રીમાન સુવર્માસ્વામીઈ મહારાજે ભવ્ય જીના ઉપકારને માટે, શાસનની પ્રવૃત્તિ માટે, મોક્ષમાર્ગને પ્રવાહ વહેવડાવવા માટે પિતે જેવા સર્વજ્ઞ ભગવાન મહાવીરના વચનથી બેધ પામ્યા, તેની સાથે રચના. “અમાસ શિવા પ્રતિત્તિ માથા ” આમાં જે ભાવ કહ્યું તે ભવ કઈ ચીજ ? ઉલ્લાસ. " તારવાના દા કરનારે પ્રથમ પતે તરવું જોઈએ
બીજા મતવાળા પિતાની ધર્મક્રિયા કરે છે, તે હૃદયના ઉમળકાવળી, કાયાના અભિનયવાળી હોય છે. આથી હરિભદ્રસૂરિએ ભાવનાપ્રણિધિ, પ્રવૃત્તિ, વિદ્મજય, સિદ્ધિ અને વિનિયોગ એમ પાંચ પ્રકાર કહ્યા. જેવું પિતાને પ્રાપ્ત થયું તેવું બીજાને પ્રાપ્ત કેમ થાય આ ધારણાં થાય ત્યારે તેનું નામ વિનિયોગ. “મુત્તાળ મોથનાજ, તિor તાયા' (ારત). સ્વમાં ફળ ન આવ્યું છે ત્યાં સુધી પરના ફળની ચિંતા એક અપેક્ષાએ વ્યર્થ છે. તરતી ચીજ બીજાને તારનારી બની શકે છે. જે ચીજ બીજાને તારવાને દાવો કરે તેણે પોતે તરવું જોઈએ.
હુઠીના નાણાંનું દૃષ્ટાંત ધર્મઉપદેશ દેવાને અધિકાર સાધુને, તેમાં પણ ગીતાર્થ સાધુને અધિકાર આપ્યો. શંકા-કેવલીના વચન કહેવાં છે તે ચાહે સાધુ કહે તોએ શું ને દેશવિરતિવાળે કહે તેઓ શું? જો હુંડીના નાણાં છે તે દેખાડનાર લંગડો હેય તેઓ શું ? હુંડી ચોકખી હેવી જોઈએ જે સમ્યગ્દર્શન વગેરે શ્રોતાને પામવું છે, તે જિનેશ્વરના વચનથી પામવું છે. ઉપદેશકના વચનથી પામવું છે, રવતંત્ર તે પામવું નથી. જ્યારે ભગવાનના વચનથી પામવાને છે, તે બોલનારો ભલે મિથ્યાદ્રષ્ટિ હોય, જ ફેનેગ્નફ કેમ ન હોય! ચાહે તે દેશવિરતિવાળાના મેંઢામાંથી