________________
સાડત્રીસમું ] અસ્થાનાંગણત્ર
[ ૧૫ - બંધ ન કરે તે આશ્રવ લાગે. બંધના હેતુ તરીકે છએ કાયને ગણવામાં આવ્યાં છે. આથી પહેલા વ્રત તરીકે પ્રાણાતિપાત-વિરમણને લેવું પડે. હિંસાને અંગે સ્વાભાવિક નુકશાન થાય છે, તેથી હિંસા એ પહેલું પાપસ્થાનક.
મૃષાવાદમાં તો કેવળ દુનિયાને સંકેત મૃષાવાદમાં વસ્તુ શી ? કેવળ દુનિયાને સંકેત દુનિયાએ ધળું કહ્યું. ધળું નહિ બોલીએ તો સંકેતને સંગ. દુનિયાએ કહ્યું તે પ્રમાણે કહેવું. બીજાના ચાલે ચાલવું તે સાચું.
સાચાજાઠનો વિવેક તો સંજ્ઞી પંચેન્દ્રિયમાં જ છે
પાપ એ સ્વાભાવિક છે કે કૃત્રિમ છે? દુનિયાએ આને ચાંદી કહી તે ચાંદી કહીએ તે સાચા. મૃષાવાદમાં પાપની ઉત્પત્તિ શી રીતે ? હિંસાનું પાપસ્થાનક દુનિયાની દરકાર વગરનું છે. મૃષાવાદ એ તે દુનિયાની ચાલે ચાલવાનું. પોતાની જણનારીને મા કહે તે સાચા, બૈરી કહે તો જૂઠા. દુનિયા ઠરાવે તેનાથી વિરુદ્ધ બેલીએ તે જૂહા, મૃષાવાદને પાપ કહેવા જતાં ધમની અનાદિની સ્થિતિ રહેતી નથી. વ્યવહાર થયા પછી સાચજૂઠને વિવેક હેય. સાચજૂઠને વિવેક સંજ્ઞી પંચેંદ્રિયમાં છે. પરિપકવ થાય ત્યારે સાચજૂઠને વિવેક હેય તો ધર્મ પછી થયે? પુણ્ય પાપની જડ ઉખેડી નાખી. આથી હિસાએ જગતના વ્યવહાર ઉપર ઘેરણ નથી રાખતી. જગતને વ્યવહાર હિંસા ન પણ ગણે, પણ હિંસા થઈ કે પાપ લાગ્યા વગર રહેતું નથી “કવિ
વશ કવનમ્” એમ કહેતે પણ જીવ જીવને મારે તે પાપ. અસંતો તિર્યંચોને સમજણ નથી. સરી પંચૅકિય તિર્યંચને સમજણ હેય છે. કૂતરીને નામ લઈને બેલા તો આવે. માટે હિંસા લોક• વ્યવહારની દરકાર રાખવાવાળી ચીજ નથી.
લોકવ્યવહારથી વિરુદ્ધ વચનમાં પાપ શંકા-મૃષાવાદ એ પાપ કેમ? લેકવ્યવહાર ઉપર ધ્યાન રાખવાવાળી ચૌજ. લેકવ્યવહારે ધોળું ઠરાવ્યું તેને જોળું કહીએ તે સાચા.