________________
૧૬૦ ]
સ્થાનાંગસૂત્ર
[ વ્યાખ્યાન આ સેાનું છે કે નહિ? તે લે કસાટો, સેટી વગેરે પારખું કરાવનાર.. યથાસ્થિત કહેવાવાળા છે તેથી તીર્થંકરને માનીએ છીએ
ભગવાન સૂક્ષ્મ એકેન્દ્રિયનું સ્વરૂપ કહે, તેનું પારખું શું? સિદ્ધનું સ્વરૂપ વહુંવે, તેનું પારખું શું ? પારખાનું સ્થાન નથી, તે। શાને આધારે માનવાનાં ? એમના વચનના ભરેાસે સૂક્ષ્મ એકેદ્રિયથી સિદ્ધ સુધીની માન્યતા. ત્રણ કારણથી એમના ભરોસે. ચિત્ત, અચિત્ત કે મિશ્ર કાઈ પણ પદાર્થીને અંગે રાગ, દ્વેષ અને અજ્ઞાન નથી તેથી ભરોસે. કૈઈ જગા પર ક્રેસ ચાલતા હોય. ટ્રાન્સફર કરવા અરજી કરો, તા મુદ્દો પુરવાર ન થાય તેા ટ્રાન્સફર થઈ શકે નહિ, તેવી રીતે જિનેશ્વર ના વચનમાં પણ ભરોસા લાવવામાં એમને રાગ, દ્વેષ, અજ્ઞાનવાળા સાબિત કરવા પડે. કાઇ પણ પદા' સંબધી રાગ, દ્વેષ કે અજ્ઞાન એમના માં નથી. યથાસ્થિત કહેવાવાળા છે, તેથી તીર્થંકરને માનીએ છીએ. તીર્થંકરતે માન્યા તેથી તેમનાં વચન કબૂલ
હેમચંદ્રાચાર્ય કહે હે મહારાજ! તમે કયારના ખીજાના સરખા થઇ ગયા હોત, તારા ચરણકમળમાં ઇંદ્રોનું આળેટવું. કયારનુ ફેંકી દેવાયું હોત, કયારના ખીજાન! સરખા કરી દેવાયા હોત. કયારે ? તમે પદા'નું જે સાચું નિરૂપણ કર્યું છે તેને જો બીજાએ કાઈ પણ રીતે ખસેડી શકત તે। તે ઈંદ્રની પૂજા, તારી ઉત્તમતા, બધું ખસી જાત. પણ તે શાને અંગે રહ્યું છે? યથાસ્થિત પદાના નિરૂપણને અંગે રહ્યું છે. યથાસ્થિત કથન છે એને લીધે તમારો ભરોસા છે. તેથી તમને માનીએ છીએ. કેટલીક જગાપર પુરુષવિશ્વાસથી વચનવિશ્વાસમાં જવાય છે. કેટલીક જગા પર વચનવિશ્વાસથી પુરુષવિશ્વાસમાં જવાય છે. તી કરને માન્યા તેથી તેમનાં વચન કબૂલ. અરિ 'તને માન્યા તે રાગ, દ્વેષ, મેાહ નથી અને વચન સાચુ' છે તેથી, વચનની સચ્ચાઈ કડી, માથો યથાસ્થિતઅથવાદી તમે ભગવાન્ છે. નામક ના ઉદયમાં તફાવત
એ પ્રકારે વિશ્વાસ–પુરુષવિશ્વાસે વચનવિશ્વાસ અને વચનવિશ્વાસે