________________
ઓગણચાલીસમું ] સ્થાનાંગસૂત્ર
૧૭. જે જે ગુણવાળા તેની ઉપર પ્રમોદ ભાવના. પ્રમોદ ભાવનામાં સર્વ ગુણધિક કે ગુણાધિક જોઈએ તેમ નહિ.
મોક્ષમાર્ગના પ્રવેશમાં અનુમોદના છે કોઈ ગુણાધિક દેશવિરતિ પામે તેમાં આચાર્ય આનંદ કેમ પામવાના? દેશવિરતિ પામે તેથી આચાર્યથી અધિક થઈ ગયે ? તારે જન્મ સફળ. સમ્યક્ત્વ પામે તેમાં અનુમોદન કરે છે. અમે દ. એ પિતાથી અધિક ગુણને અંગે નહિ પણ ગુણ માત્ર અધિક ગુણધક કેમ? એટલા માટે કે જ્યાં સુધી મેક્ષમાર્ગને લાયકના ગુણે ન આવે ત્યાં સુધી બીજા ગુણો અમેદનને લાયક રહેતા નથી. જેટલા એકેંદ્રિયમાંથી નીકળીને બેદિયમાં આવ્યા તે ગુણી થયા છે તેનું અનુમોદન નથી. મે ક્ષમાર્ગના પ્રવેશમાં અનુમોદના છે. દેશવિરતિ, સમ્યક્ત્વ આવ્યું હોય તો ત્યાં અનુમોદના. આથી જ આચાર્ય મહારાજ સરખાઓ જે સાતમે, છકે ગુણઠાણે રહેલા તે સરસ્વતી દેવી, સમ્યગ્દષ્ટિ દેવતા વગેરેની રતુતિ કરી શકે છે. સ્વગુણાધિક લેવા જાઓ તે સ્તુતિ કરી શકે નહિ. આચાર્ય છતાં ઉપાધ્યાયને નમસ્કાર કરી શકે છે. ગૌતમાદિક ગણધરે જેઓ આચાર્યોના સર્વોપરિ છે, તેઓ પણ પાંચે પરમેષ્ટીને નમસ્કાર કરે છે. અર્થાત ગુણાધિકને અંગે પ્રમોદ, શાસનમાં નિયમ છે કે ચતુર્વિધ સંઘને અંગે મહિમાંડે નમસ્કાર. ગુણાધિકપણું માનીને આઘે નમસ્કાર કરે છે, સ્વગુણાધિક લેવા જાઓ તે પંચ પરમેષ્ટીના નમરકારની વ્યવસ્થા ઊડી જાય.
- એ તે હવાઈ કિલો
ઉમાસ્વાતિજીએ ગુણધિક શબ્દ રાખે છે. ગુણે કરીને અધિક લાઈનમાં ચઢેલો. ચાદની લડાઈમાં ચારે બાજુની સરહદ પર લડાઈ હતી. કોઈ પણ સરહદવાળાએ છાપો માર્યો તે ખુશી થાય તેવી
તે મોહમલ્લની સામા આ શાસને યુદ્ધ ચલાવ્યું છે. શાસનની સ્થાપના મોહમલને મારવા માટે છે. બધા લશ્કરીઓ મોહમલ સાથે ઝી રહ્યા છે. મોહને હણવાવાળો, હડાવવાવાળા કઈ ભવ્ય જીવ