________________
૧૨ ]
સ્થાનોંગસૂત્ર
[વ્યાખ્યાન
તીર્થંકરોને જ્યાં સુધી કેવળજ્ઞાન ઉત્પન્ન ન થાય ત્યાં સુધી કેવળજ્ઞાન ઉપાવવા માટે કૅડ બાંધવી, તે સિવાય બીતે ઉદ્યમ કરવાને હાય નહિ. આથી કેવળજ્ઞાન થાય ત્યારે ગધર મહારજ દીક્ષા લે અને તે જ વખતે ગણધર નામક ના ઉદય થાય. અને તેના ઉદયની સાથે ત્રણે નિષદ્યાથી ચૌદ પૂર્વીનું રચવું, ચાર જ્ઞાન, ઉત્તમ શ્રુતધરપણું મળે, આત્માને જ્ઞાન થાય તે ત્યારે જ ફળે છે કે જ્યારે બીજાને તે ફળ મળે. આથી ભાવનાના ભેદમાં પાંચમે વિનિયાગભેદ કહેવા પડયા. પેાતાના જેવું બીજાને થાય તેના માટે વિનિયેગ. મેક્ષમાગ માં પ્રત્યાં તેવી રીતે બીજા પ્રવર્તે, તેને માટે ખાર અંગતી રચના. હિંસા તેા દાવાનલને અગ્નિ
પહેલાં આચરીંગમાં આચારની, સયગડાંગની અંદર વિચારની તે રાણીંગમાં ઇયત્તાની, એમ કરૢતાં પાંચ મહાવ્રતમાં હિંસા સાર્વત્રિક હવાથી પહેલે નબરે. હિંસા સર્વ ગુણુનાશક. અગ્નિને ઉદ્ધવ સારા કે પાણીને ? પાણીના સારા પણ અગ્નિના ખરાબ. પાણીના ટાયેલા ક્રાઇ વખત જડે. અગ્નિથી બેલે દુનિયામાં કાંઈ નથી. હિંસા અગ્નિ જેવી સથા નાશ કરનારી છે. પેાતાની જિંદગી ખતમ થઈ જાય પછી કયા અંશ રહે? જ્ઞાન, દર્શન, સુખ, ચારિત્ર તે જિંદગી સબંધીનું ગયું. હિંસા એટલે દાવાનલને અગ્નિ. તે ખાળીને સાફ કરે, કાંઈ રહે નહિ. સર્વ ગુણાતા નાચ કરે. તે સવ નાશ કરનારી તેથી હિંસાને પહેલી મેલવી પડે.
.
કાર્યનું પ્રાયશ્ચિત્ત છતાં કારણનું પ્રાયશ્ચિત્ત શરૂ કર્યુ હિંસાની ક્રિયા મન, વચન, કાયા દ્વાર એ થતી હોય તેા રોકવી, તે રાક્રવા છતાં ભાવપ્રાણને બીજા દ્વારાએ નુકશાન પડ઼ે ંચે કે સીધું નુકશાન પહોંચે? બીજાં તેમાં આડકતરું' નુકશાન, હિંસામાં સીધું. ઊલટા સ્વરૂપનું ભાન થયું, તેનુ કારણુ મેળયું, તેથી એના જ્ઞાનપ્રણને નુકશાન થયું. સીધું નુક્શાન નથી. જેમ મૂન એ ગુનેા છે, પશુ ખૂનના સાધનભૂત વગર કાયદાએ હથિયાર રાખે તે ગુને. વગર