________________
૧૫૮ ]
સ્થાનાગસરા
[ વ્યાખ્યાન
જે જીવને હેય તે જીવને તેની સાથે તેને ક્ષયપશમ જરૂર થાય. દરેક પ્રતિબોધ પામ્યાની સાથે ગણધર નામકર્મ ઉદયવાળા હેય. તેથી દીક્ષાની સાથે ચૌદ પૂર્વે, બાર અંગો રચવાવાળા હેય.
વગર પરીક્ષાએ વ્યકિત આદરવાની નથી પહેલાં વચન વિશ્વાસ. જ્યાં શ્રદ્ધાનુસારી હોય ત્યાં તે પુરુષની પ્રતીતિ થઈ ગયેલી હેય, તેથી પુરુષવિશ્વાસે વચનવિશ્વાસ. હેમચંદ્રાચાર્ય વગેરેને માનનારા હોવાને લીધે તેમનાં વચનને વિશ્વાસ, પણ પુરુષની પ્રતીતિ ન હેય તે પુરુષની પ્રતીતિ કયા દ્વારા અમે વ્યકિતને વગર પરીક્ષા માની લેવાવાળા નથી. જિનેશ્વરને પણ અઢાર દોષરહિત હોય તો માનવા તૈયાર છીએ. ઋષભદેવ નામ પડયું તેથી માનવા તૈયાર નથી. તેમના ગુણોને અંગે માનીએ છીએ અરિહંત ગુણવાળા છે. માને કે ક્ષણ પછી ગુણ વગરના થાય તે તેને આપણે માનવા તૈયાર નથી. આપણે વગર પરીક્ષાએ વ્યક્તિ આદરવાની નથી. ગુરુ સર્વ ગુણરહિત થાય તો તેને માનવા તૈયાર નથી. જમાલિ નિર્ભવ ન થાય ત્યાં સુધી તેની ભક્તિ, સત્કાર થયાં, પણ એ જ જમાલિ ઊથલે ખાઈ ગયે તે વખતે ભક્તિ, સત્કાર નહિ. કારણ પુરુષનો વિશ્વાસ પુરુષપણાને અંગે નથી. ગુણવાનપણને અગે છે
રાગ, દ્વેષ અને મેહ ત્રણ જાડું બેલવાનાં કારણ
અરિહંતનો વિશ્વાસ શા ઉપર લઈએ છીએ ? યથાસ્થિતવાદી છે માટે અરિહંતને માનીએ છીએ. “ના વા ૦મનુય ત્રણ કારણથી જૂઠું બોલે. ઈષ્ટ પદાર્થના રાગને લીધે, ઇષ્ટ પદાર્થને બાધા થતી હોય અને તેને બચાવવા માટે જૂઠું બોલે છે, પણ જેને કોઈ પદાર્થ ઉપર રાગ નથી તેને જૂઠું બોલવાનું કારણ નથી. સંપતિ, કુટુંબ, શરીરની મમતા છેડી તેને હું બોલવાનું કારણ નથી. રાગ, દ્વેષથી જૂઠું બોલવાનું થાય છે. દેશને સ્વભાવ એ છે કે પીક નહિ તે ઢાળી દઉં, બગાડવું, બીજાનું બગાડવું તે જ વને સ્વભાવ છે. ધ્યેય બગાડવાનું થયું. બગાડવાની દ્રષ્ટિમાં સાચું બોલીને નહિ તો જૂઠું