________________
૧૫૬ ]
રથાનાંગસૂગ [ વ્યાખ્યાન જરૂર. મૃષાવાદવિરતિ એ સ્વાભાવિક ચીજ છે. એકેદ્રિયને ચાર ઇન્દ્રિયની શક્તિ ન મળે તે ખામી, એ જ્ઞાનગુણ થયું નથી. મૃષાવાદ એ પાપ સ્વાભાવિક, લેકવ્યવહાર ઉપર માત્ર પ્રતીતિને આધાર છે. મૃષાવાદ પાપ સ્વાભાવિક તેથી વિરતિ કરવાની સ્વાભાવિક. સફેદ શબ્દ રાખે, કઈ વેત રાખે હરકત નહિ. સત્ય અને મૃષાવાદનું સ્વરૂપ જ જુદું. પદાર્થ જે હેય તેવું કથન થાય તે સત્ય. પદાર્થથી વિરુદ્ધ કથન થાય તે મૃષા-જુઠ કહેવાય.
અથcર તે મૃષાવાદ - ચાર પ્રકારના મૃષાવાદ સમજ્યા સિવાય મૃષાવાદની વિરતિ થઈ શકતી નથી. એક વસ્તુ છે, તેને નથી એમ કહી. અસત્ વસ્તુ–ન હેય ને છે એમ કહેવું. આત્મા છે છતાં આત્મા નથી કહેવું તે મૃષાવાદ. ને જીવ નથી તે તે છે કહેવું તે મૃષાવાદ. અર્થાતર તે મૃષાવાદ છે. ગાયને ઘડે કહે તે અષાવાદ. છેપણું ગાયપણે હતું તેને બદલે ઘેડાપણે કહેવું તે મૃષાવાદ. - અપકર્ષ કરવાને મુદ્દો તે મૃષાવાદ - ગર્ણવાય.-બીજાને ઉતારી પાડવાનું હોય તે મૃષાવાદ. અપકર્ષને માટે વાક્ય તે ગદ્ધવાદ-મૃષાવાદ. કાણાને કાણે કહ્યો તે ગવાય. વિપરીત પ્રતીતિ અહીં કયાં છે? વિપરીત પ્રતીતિ કયા રૂપે છે તે સમજો ગર્લોવાક્ય કહેનારાએ કયા મુદ્દાથી કહ્યું. જે વર્ણન કરે છે, તેને અંગે પેલાની અચિ, નિંદા. બીજાને કઈ પ્રતીતિ થવાનું થયું? વિપરીત પ્રતોતિને અંગે કહેવું છે. સ્વરૂપના નિરૂપણ વખતે મૃષાવાદ નથી. સુદેવ વગેરેને સ્વરૂપ કહેતી વખતે દેવના લક્ષણો કહે તે મૃષાવાદ નથી. તે વિપરીત પ્રતીતિ તરીકે નથી. શુદ્ધ પ્રતીતિના હેતુ તરીકે કહેવામાં આવે તે ગવાક્ય નથી. અપકર્ષ કરવાને મુદ્દો હેય તે મૃષાવાદ છે.
ખરાબનું કથન તે અસદુ-અભિધાન - મૃષાવાદ-અસ૬-અભિધાન' શબ્દ તરવાથકારે રાખે. મૃષા