________________
આડત્રીસમું ] કક સ્થાનાંગસૂત્ર
[ ૬૭ વાદ શબ્દ રૂઢ લાગેલ હતો. ચારેમાં રૂઢ કરેલા મૃષા હેવાથી રૂઢ અર્થમાં ન જતાં તત્વાર્થકારે શબ્દાર્થ કરી નાખ્યો. અસદ્ અભિધાનમાં શબ્દ દ્વારાએ ચાર લીધાં. અછતાનું કહેવું અસત્ અભિધાન, છતા અછતાનું કથન, વિદ્યમાનનું કથન સદ્દ–અભિધાન. વિદ્યમાનનું કથન ન કરવું તે અસદ્દ-અભિધાન, સદ્ ભિન્ન, અસદશ-અર્થીન્તર. સદ્-ભન, અસદ્દ–અશોભન. ખરાબનું કથન તે અસદ્દ-અભિધાન. ચારે મૃષાવાર એકઠાં કરી લીધાં. “અરમિઘાનમકૃત” (તરવા ૦૭.
૦૨), ભાષા, લેકચ્યવહાર દ્વારા જણાવી, મૃષાવાદ જણાવી, તેને ત્યાગ જણાવ્યો. શંકા-કૃષમાષામો રેમ કેમ નહિ?
વ્યાખ્યાન : ૩૮
ગણધર નામકર્મને ઉદય ગણધર મહારાજ શ્રીમાન સુધસ્વામીજી મહારાજે ભવ્ય છના ઉપકારને માટે, શાસનની પ્રવૃત્તિ માટે, મોક્ષમાર્ગને પ્રવાહ વહેવડાવવા માટે પોતે ભગવાન મહાવીરના વચનથી પ્રતિબંધ પામ્યા, દીક્ષા અંગીકાર કરી તેની સાથે પહેલા ભવમાં બાંધેલાં નામકમને ઉદય ગણધર નામકર્મના ઉદયને અંગે સર્વજ્ઞના ત્રણ પદો પામીને પિતે ચૌદ પૂર્વે, બારે અંગે રચવાની તાકાતવાળા થાય છે. - જિનપણું ઔદયિક છે, મોક્ષગામીપણું નિયમિત છે ,
શંકા- આવા પ્રકારનું ગણધર નામકર્મ એક વખત માની લઇએ પણ તે ઉદયિક પ્રવૃત્તિ છે. બોધ થયો તે ક્ષાયોપથમિક પ્રવૃત્તિ છે. આથી અંગેની રચનાને સંબંધ શો? સમાધાન–જેમ તીર્થકર નામકર્મને ઉદય હોવાને લીધે, કેવળજ્ઞાન તે ભવમાં પામે અને મોક્ષે પણ તે ભવમાં જ જાય. કોઈ તીર્થકર કેવળજ્ઞાન પામ્યા સિવાય હેય નહિ. તેમ તીર્થંકર બીજે ભવ કરવાવાળા હેય નહિ. જિનપણું ઔદયિક છે, મેક્ષગામીપણું નિયમિત છે. ગણધર નામામને ઉદય.