________________
સાડત્રીસમું ]. સ્થાનાંગસૂત્ર
[ ૧૫N પ્રતીતિ થઈ જાય તો ખોટું નથી. કેટલાક ગાય કહે. ચાલે તે ગાય. ભલે પછી તે ચાલતી ન હેય ને બેઠી હેય, ભેંસ ચાલે છે છતાં ગાય નથી કહેતા. “ગ' શબ્દથી પ્રતીતિ કોની થવાની ? ગાયની. માટે તે જ શબ્દ વપરાય છે. દુનિયાના વ્યવહાર ઉપર જ મૃષાવાદની નીમ (નિયમ) રહેલી છે, તેમ નથી તે નીમ (નિયમ) શાની ઉપર રહેલી છે? કેવળ પ્રતીતિજનકતા ઉપર રહેલી છે. જે પદાર્થ તેવી પ્રતીતિ કરાવવી તે સત્ય. પદાર્થથી વિપરીત પણે પ્રતીતિ કરાવવી તે અસત્ય. જુદી જુદી ભાષામાં શબ્દ ઉપર તત્વ નથી, પ્રતીતિ ઉપર તત્વ છે. પાઠું બે લીએ ત્યારે બીજાને મની પ્રતીતિ થાય, પાડું એટલે પૂઠું એમ એને ચોકખી પ્રતીતિ કરાવવી જોઈએ. એ ન કરાવીએ તે મૃષાવાદ. સાંભળનાર આદમી દેશ, પ્રકૃતિ જુએ એમ શાસ્ત્રકાર કહે છે. લેકના વ્યવહાર ઉપર પાપને આધાર નથી, પ્રતીતિ કરનાર ઉપર
પ્રતીતિ એ જ્ઞાન છે. જ્ઞાન એ આત્માને સ્વાભાવિક ગુણ છે. બેઈદ્રિય વગેરેમાં મૃષાવાદ નથી. બેઈદ્રિયને ત્રણ ઇંદ્રિયને વિષય નથી તેથી બે ઇન્દ્રિયથી થતું જ્ઞાન કૃત્રિમ થઈ જતું નથી. તેની શક્તિની ખામી છે. જે જે પ્રતીતિ ન થાય તે તે તે જીવોની ખામી છે. જે જીવોને પ્રતીતિ થઈ તેમાં કત્રિમતા આવી ગઈ એમ નથી. પ્રતીતિ એ જ્ઞાન છે. જ્ઞાન એ આત્મા ને સ્વાભાવિક ગુણ ભાષાથી બેલ્યા વિના ઊલટી પ્રતીતિ કરાવે છે. પણ મૃષાવાદ. કોઈ બેઠે હોય, તમે ઈશારાથી કહે બેઠેલે નથી. જાણીએ છીએ કે અપ્રતીતિ થશે, ઉત્તર ન આપે તો પણ મૃષાવાદવિપરીત પ્રતીતિ ટાળવા માટે મૃષાવાદના ત્યાગની જરૂર
વિપરીત પ્રતીતિ તે મૃષાવાદ. મૃષાવાદવિરતિ સ્વાભાવિક છે. મૃષાવાદથી પ્રતીતિ વિપરીત થવી તે પાપનું કારણ. વિરુદ્ધ પ્રતીતિ ન થાય એ ધારણા થઈ તે પાપથી બચા. વિપરીત પ્રતીતિ એ પાપનું કારણ. વિપરીત પ્રતીતિ ટાળવાને માટે મૃષાવાદના ત્યાગની