________________
આડત્રીસમું ]
સ્થાનાગસરા બેલીને પણ બગાડવું. દ્વેષને અંગે જહું બેલે છે. રાગદ્વેષ ન હોય છતાં જૂઠું બોલાય છે. જીવ બે પ્રકારના, તેને બદલે ત્રણ પ્રકારના બોલી દેવાય છે. એ અતાન જાણ્યા વિના બેલવામાં આવે તે જૂઠું થાય. આપણાં મેંઢાં જ થવાને તૈયાર થાય છે, પણ ધ્યાન રાખજે કે મોગલાઈ તેનું નામ કહેવાતું કે બે બાજુનું સાંભળ્યા વિના ચુકાદો અપાય. કઈ પણ વસ્તુને બે બાજુ સાંભળ્યા વિના બેલી દઈએ તે મેગલાઈ. બંનેનું સાંભળીને અભિપ્રાય બાંધીએ તે ન્યાયની દ્રષ્ટિ ખરી. આપણે તે તરત જ જમેંટ આપવા તૈયાર. સાંભળ્યા વિના
જમેંટ આપવા તૈયાર. પાંચ હજાર, દશ હજારના પગાર ખાવાવાવાળાનું પણ સાચું ઠરેલ અપીલમાં આગળ જાય તે ઊથલી જાય છે. ગુનેગાર બેગુનેગાર થાય છે. હુકમનામાં થયાં હોય તે ઊથલી જાય છે. આવા દશ હજારના પગારવાળા ઊંડા ઊતરવામાં થાપ ખાય તે આ૫ણી ગુંજાશ કેટલી? અજ્ઞાનતા હોવાને લીધે આપણે જજમેંટ દેવાને તૈયાર થઈએ ત્યારે જૂઠું પડે, એટલે અજ્ઞાનથી જુદું પડે. આ ત્રણ કારણથી જૂઠું બોલાય–રાગ, દ્વેષ અને મોહથી.
શ્રદ્ધા સિવાય કોઇ પારખું નથી ચુકાદ કોની પાસે લેવા માગે છે? લવાદ નીમે તે બંનેને પક્ષકાર ન હોય. અજ્ઞાનદશા જેનામાં હોય તેને ચુકાદે સોંપતા નથી. વાદી, પ્રતિવાદીની પૂરી સ્થિતિ ન જાણી શકે તેને લવાદ કરતા નથી. પક્ષકાર પાલવતો નથી, તેમ હેવી લાયક થતું નથી, તેમ ચુકાદ દેવામાં અજ્ઞાનવાળે લાયક થતું નથી. તો હવે જેને ચૌદ રાજલેકના દરેક પદાર્થોને ચુકાદો આપે છે તેમાં કયાં બંધનાં કારણ? કયાં નિરાનાં કારણ છે? એવા રૂપે ચુકાદ આપે છે, તે રાગ, દ્વેષ, અજ્ઞાનવાળા હોય તો ચુકાદો કેવી રીતે આપે? જે વસ્તુને જે મનુષ્ય પક્ષકાર બને તેને ચુકાદ દેવાને હક નથી. પરમાણુથી માંડીને ચૌદ રાજલેક સુધી, સૂક્ષ્મ એકેદ્રિયથી માંડીને સિહના છ સુધીનું સ્વરૂપ જણાવાનું એમને. શ્રદ્ધા સિવાય કાંઈ પારખું નથી. કેટલીક વસ્તુનાં પારખાં છે. જેમ