________________
પાંત્રીસમુ' ]
સ્થાનોંગસૂત્ર
[ ૧૩૩
બીજી બાજુ મૃષાની કે સત્યની ઉત્પત્તિ કયારે? પરસ્પર વ્યવહારની ઉત્પત્તિ થઇ ત્યારે. જ્યાં પરસ્પર વ્યવહાર ત્યાં જ સત્ય, જૂની ઉત્પત્તિ. વ્યવહાર નથી ત્યાં સત્ય, જૂડ ઉત્પન્ન થતું નથી. વ્યવહાર ઉપર અદત્તાદાનના આધાર
એવી રીતે અદત્તાદાન તો સ્વાસાવિક નૈના, કૃત્રિમ. કારણ ? જો પેાતાની માલિકીની ચીજ ગણે પણ તેને દુનિયા કબૂલ કરે તેા. આપણે ચાલવાનુ` દુનિયા કબૂલ કરે તે ઉપર- આ મકાન દેવદત્તનુ હાય. યજ્ઞદત્તે જોર જુલમથી પડાવી લીધું છે. એક મહિના પછી આવ્યા. આજ્ઞા કેની માગવી? ખરે। માલિક કાણુ છે? વ્યવહારે જે માલિક થયા, પછી ન્યાયથી કે અન્યાયથી માકિ થયે ડાય. ગ્વ દ્વાર ઉપર ધાણુ
રાજાએ અહી સુધી પેાતાની હદ લીધી અાયથી લીધી, અળાકારે મારીને, છળથી માલિકી લીધી તેા પણ માલિકી રાજાની. શંકા—રા રાજાની માગી તે અન્યાયના પાષક બન્યા તે? સમાધાન-અમારે કાંઇ લાગતું વળગતું નથી. વ્યવહારે જે માલિક તેની રજા માગવી તેટલું જ તત્ત્વ. આજ કાયદો ઠરાવે કે ઝાડનું મૂળ જ્યાં ગયું હાય તેનાથી ભિન્ન ફળ લેનારા ચાર ગણવા. કાલે ખીજો ઠરાવ કર્યાં કે જેના ઘરમાં ડાળ ગઈ હોય તેનુ ફળ તે ધરવાળાનું, તેા ફળ લેનાર ચુનેગાર નહિ ! મૂળ હોય ત્યાંની માલિકી, શાખા ઢાય તેની માલિકી, એ મુજબ જેવા ઠરાવ. વ્યવહાર ઉપર અત્તઃદાનના આધાર. અદત્તના ચાર પ્રકાર—જીવ, તીથ"કર, ગુરુ, સ્વામી. સ્વામીઅદત્તની વાત ગુરુ, તીર્થંકરને મજૂર. સ્વામી અદત્તની રીતિ વ્યવહાર ઉપર. ત્રીજા વ્રતને આધાર વ્યવહાર ઉપર. તેમ મૃષાવાદ વ્યવહારિક ચીજ, તેથી વિરમવું તે વ્યવહારિક, આપણા ધરની મિલ્કત છાનામાના વદત્ત લઈ ગયા છે, તે જો આપણે લઇએ તે ચેર આપણે કહેવાઈએ ? એના આધાર પણ દુનિયાના ઠરાવ ઉપર મૈથુનવરિત ઉપર આવીએ. જેમ હિંસા. સ્વાભાવિક તેમ