________________
૧૨૮]
સ્થાનાંગસૂત્ર
[ વ્યાખ્યાન છો ? “આગમવાદે હે ગુરુગમ કે નહિ.” (અભિસ્ત ) “શાસ્ત્ર ઘણું મતિ ઘેડલી” (દસ) એમ કહીને જણાવે છે કે સામાચારીનય ભેદમાં ઊંડા ઊતરી જઇએ તો એ કે તત્ત્વ ન મળે. તત્ત્વભેદમાં ભેદ નહિ પડે. નય, સામાચારી ભેદમાં ઊતરીએ તે આપણો પત્તો ન ખાય. તેથી ભગવતીજીમાં “ચં?” (માતૃ૨૮) “નાકથાપિતરાત્રઃ” (મો ૬૨) એમ જણાવ્યું છે. શાસ્ત્રકારે લખ્યું કે જેને સાવધ–નિરવઘ વચનનો ખ્યાલ નથી, તેને બેલવું વ્યાજબી નથી, તો ઉપદેશ દેવાને લાયક કેમ છે? તેને અંગે નિયમ બાંધ્યો કે આચારગ ભણાવ્યા વગર બીજું શાસ્ત્ર ભણાવે તે પ્રાયશ્ચિત. એ વાકયે ધ્યાનમાં રાખજો કે આચારાંગ પહેલાં ભણાવવું જોઈએ. એ ભણાવ્યા સિવાય બીજું શાસ્ત્ર ભણાવે તે પ્રાયશ્ચિત્ત. શાસનમાં અગીતાથ પિલાય, અનાચારી ન પોષાય
આચારાંગ ઉપર આટલું જોર કેમ? આચારાંગ ભણ્યા વગર બીજું જ્ઞાન ભણે તે શુષ્ક જ્ઞાની. આચારમાં વતી આગળ ભણે તો સફળ આચરને મજબૂત પાયા તરીકે જૈન શાસન ગણે છે. બંધારણ બાંધી દીધું. આચારાંગ ભણું વ્યા સિવાય બીજું જ્ઞાન અર્પણ કરે તે પ્રાયશ્ચિત્ત. કારણ એક જ કે આચાર એ મૂળ જડ હેવાથી આવેલે આચાર જ ફળ દેનાર છે. ભાડૂતી ચાર કામ ન લાગે. અગીતાર્થ શાસનમાં પિષાશે, પણ અનાચારી શાસનમાં નહિ પષાય. આચારવાળાની નિશ્રાએ અનાચારી પોષાવાના નહિ. અજ્ઞાની જ્ઞાનીની નિશ્રાએ પોષાય. આચાર વગરને આચારવાળાની નિશ્રાએ નહિ પિવાય. નીતિ ભાડૂતી નહિ, કાયદાનું જ્ઞાન ભાડૂતી ચાલશે. આચાર વગરને કઈ આચાર ભાડૂતી મેળવી શકે નહિ. આચાર સ્વયં સેવેલે ફાયદો કરે, તેથી પ્રથમ અગ આચારાંગ. વિચારની મજબૂતી ન આવે તે આચારનો ભોગે નહિ. માંકડા જેવું થય. વિચારની વ્યવસ્થા કરવા માટે સ્વ-પર-ઉનય સમય જણાવી વિચારમાં વ્યવસ્થિત કરવા સૂયગડાંગ કર્યું. પછી શાસનના સર્વ કાળના વિચાર,