________________
૨૬ ]
સ્થાનોંગસૂત્ર
[ વ્યાખ્યાન
ન લાગે. ક્રિયા તા કરાવવા, અનુમેાદન કરવા દ્વારાએ ફાયદા આપે છે. જ્ઞાનમાં તે જ્ઞાન આવ્યા વગર પણ કાયા થાય
જ્ઞાન, જ્ઞાન આવ્યા વગર પણ ફાયા કરે છે પણ જે ક્રિયા એ ફાયદો કયારે કરવાની? જ્યારે ક્રિયા આવે ત્યારે જ. ક્રિયાની નુમેાદનાથી ક્રિયાની પ્રાપ્તિ થાય, પણ ફાયદો ક્રિયા કરવાથી જ મળે. હિંસાદિક આશ્રવને ન છેાડીએ ત્યાં સુધી ક્રિયાનું ફળ ન મળે, ક્રિયા આવ્યા વગર ફળ ન થાય, જ્યારે જ્ઞાનમાં તેા નાત આવ્યા વગર પણ ફાયદા થાય છે.
ગુરુપરપરાએ જ્ઞાન, તે આપ્યા વગર લેવાય નહિ
ક્રિયાનુ` ફળ ક્રિયા વગર છે જ નહિ. આ વિચારી ગણુધરાએ બાળ ક્રિક માટે અગિયાર અંગની રચના કરતાં પ્રથમ આચારાંગની રચના કરી. દેવ-કુદેવ ગુરુ-કુગુરુનુ સ્વરૂપ આચારને અંગે હોવાથી આચારની જરૂરિયાત ગણી, તેથી પ્રથમ આચારાંગ ગેાઠવ્યું. ગણધરાથી પણ આચારાંગ સૂત્ર ભણાવ્યા વગર બીજુ` સૂત્ર ભણાવાય નહિ, એટલુ' જ નહિ પણ ભણાવનારને પ્રાયશ્ચિત્ત. જો જ્ઞાન ઉપર જૈન શાસન ધેારણુ રાખતું હેત તે આમલાં સૂત્રા ભણાવામાં પ્રાયશ્ચિત્ત ન રાખત. તેમાં કંઈ હિંસા, તૂટ, ચોરી, પરિગ્રહ થયા કે જેથી પ્રાયશ્ચિત્ત રાખ્યુ` ? ગયું. શું જેથી પ્રાયશ્ચિત્ત. આચારાંગ ભણાવ્યા સિવાય આગળનું શાસ્ત્ર ભણાવે તે પ્રાયશ્ચિત્ત, આ વાત કહીએ તા ગાંડાઈ મણાય કે ભણાવવામાં પ્રાયશ્ચિત્ત ! જૈન શાસન જ્ઞાનને માને છે, મેાક્ષનું કાર, જરૂરી માને છે, પણુ આચારતા મુદ્દાએ. આચારની પ્રવૃત્તિ કરાવ્યા વગર જો એકલું જ્ઞાન આપે તેા. તે જ્ઞાન ઉથલાવી નાખે છે. જ્ઞાન એ આરાધનાને રસ્તા છે. ખીજાં સૂત્ર આપનારને પ્રાયશ્રિત્ત તા લેનારને કેમ નહિ? અત્યારે તે ગુરુપર'પરા જ્ઞાન છે. આપ્યા વગર લેત્રાય નહિ. જે વક્ત! વચનગુપ્તિવાળા નથી તેને ધર્મોપદેશ કરવાના હક નથી. કારણ કે જે વચન સમધી બધા પ્રકાશને જાણુતા નથી તે વચનમ્રુપ્તિવાળા કહેવાય નહિ, આ અધિકાર અનુ