________________
૨૨૪]
સ્થાનાંગસૂત્ર
[ વ્યાખ્યાન મેજ, પણ મેજ લક્ષ્મીનું ફળ. એમ અહીં જ્ઞાનનું ફળ વિરતિ. વળી બીજી જગો પર “જ્ઞાનસ્થ ૧૪ વિરતઃ '' એમ કહે વું. જિનભકિગણિક્ષમા મમણ એમ કહે છે કે જ્ઞાન એનું નામ કે જે ફળ આપે. મિદષ્ટિનું સાડાનવપૂર્વ સુધીનું જ્ઞાન પણ તે જ્ઞાન અજ્ઞાન. મિથ્યાષ્ટિ પણે સ્પર્શાદિકને સ્પર્શ, રસ, ગંધાદિક કહે છે. જેવું તમે જાણો છો તેવું તે જાણે છે. ઘડો આપણે જેને કહીએ છીએ તેને તે પણ ઘડે કહે છે. મિથ્યાદષ્ટિ અને તમે બને જાણો છો પણ તમે જાણીને હેયાદિક તરીકે વિભાગ કરે છે અને પેલા વિભાગ ન કરે તેથી અજ્ઞાન. મિથ્યાષ્ટિના જ્ઞાનને અજ્ઞાન કહીએ છીએ. તે જ્ઞાન જ્ઞાનરૂપે નથી લેવાનું, સાધનરૂપે લેવાનું છે. હાદિક જાણીને છોડવા, આદરવા, ઉપાય તરીકે વિભાગ કરે તો જ જ્ઞાન જ્ઞાનરૂપે જરૂરી. જે જ્ઞાન વગર હેયનું ભાન થઈ જતું હોય, ઉપાદેયનું ઉપાદાન થઈ જતું હોય તે જ્ઞાન ન હોય તે પણ ચાલે. એ કહીને જણાવ્યું કે જ્ઞાન હેયને હેયતા માટે, ઉપાદેયને આદરવા માટે ઉપોગી છે. આ મુદાએ વિચારો-જેવું ગીતાર્થનું સાધુપણું તેવું જ ગીતાર્થની નિશ્રાવાળું સાધુપણું માન્યું. આગળ ચાલીએ–જેવું સર્વસનું સમત્વ તેવું એથે રહે-જ્ઞાનાવરણીયથી ઘેરાયેલાનું પણ સમ્યકૂવ. તેરમાવાનાનું એવું ક્ષાવિકસમકિત તેવું થાવાળાનું ક્ષાયિકસમકિત. જેવું તેરમાવાળાનું તેવું જ થાવાળાનું સમકિત નિર્મળ છે. જ્ઞાનમાં મતિ, શ્રુત, અવધિ અને મન ૫ર્યવના ઘણું ભેદો, તેમ કેવલના ભેદો નહિ, ક્ષાપશમિકના અસંખ્યાતા ભેદો. તેમ ક્ષયિકને એક જ ભેદ. યાવત્ સિદ્ધ દશામાં પણ તે જ સમતિ.
એ બેમાં કશે પણ ફરક નહિ તેરમે રહેવાવાળા કાલેકને સાક્ષાત્ જાણે, તેમને જે સમ્યક્ત્વ તે ચેથાવાળાને, સર્વજ્ઞ સાક્ષાત દેખે, પેલે સર્વાના જ્ઞાનદ્વારાએ દેખે. પિતાની આંખે ન દેખે પણ સર્વજ્ઞની આંખે દેખે. જગતમાં એક માણસે વાવને સાક્ષાત દેખે. બૂમ મારી. બીજાએ નથી દેખ્યો.