________________
પાંત્રીસમુ' ]
સ્થાનોંગસૂત્ર
[ ૧૧૯
વાદો તમે સમજાવી ન શકે! તે? આપણુ ધ્યેય માંયુ" જાય. આચારાંગથી આચારની, સયગડાંગથી વિચારની દૃષ્ટિ જણાવી. પછી ધ્યેયની દૃષ્ટિ નક્કી કરવા ઠાણાંગમાં વર્ગીકરણ કર્યું. પદાર્થનું વી કરણ કરવા માટે તાણાંગ છે. પાંચમા દાણામાં પાંચ મહાત્રતા કહેવા માટે સન્યાઓ વાળાચો વેરમાં ” વગેરે કહ્યું. પ્રાણાતિપાત-વિરમણ લેાકની દરકાર વગરનું...
<<
શંકા—સવ ́થા પ્રાણના અતિપાતથી વિરમવું, એને પહેલું પ્રાણાતિપાત ક્રમ રાખ્યું ? સમાધાન–તે સ્વભાવસિદ્ધ. વ્યવહારસિદ્ધ નહિ. બીજા બધાં –ચાર વ્યવહારસિદ્ધ. મૃષાવાદ, અદત્તાદાન, સ્ત્રીગમન, ને પરિગ્રહવિરતિ વ્યવહારસિદ્ધ. પ્રાણાતિપાત-વિરમણુ સ્વભાવસિંહ. પાંચે ઇન્દ્રિયા, ત્રણે અળ, શ્વાસેાશ્વાસ તે આયુષ્ય જગતના સમ્રુત, વ્યવહાર, અને રૂઢિ ઉપર આધાર રાખતા નથી. જ્યાં ગર્ભ માં આવી ઉપરે ત્યાં જ તે આવી જાય. લેાક શું કહે તેની દરકાર નથી. મૃષાવાદ લેાકની દરકારવાળે. અદત્તાદાન, સ્ત્રીગમન, પરિગ્રહ વિરમણ વ્યવહારની દરકારવાળું. પ્રાણાતિપાત– વિરમણુ લેાકની દરકાર વગરનું. પ્રાણા સ્વભાવસિંહ. ફલાણાને મારીએ તે દુઃખ ન ગણવુ તેમ ન ગણાય. ત્યાં વ્યવહાર કામ ન લાગે. જે પ્રાણે, તેને નાશ તે તમારા વ્યવહાર પર ધેારણુ રાખતા નથી. તેથી જ એ બધે માન્ય છે. હિંસાના સદ્ભાવ——એક દ્રિયથી પંચે દ્રિય સુધી તમામમાં માન્યા છે.
હિંસાનું પાપ સ્વાભાવિક, જ્યારે મૃષાવાદાકિનું પાપ કૃત્રિમ એકેન્દ્રિય મૃષાવાદી છે? તે કે નહિ, અસ'ની પચેંદ્રિય મૃષાવાદી નથી. બધા આરંભી છે પણ મૃષાવાદી નથી, તેમ ખેન્દ્રિય યાવત્ સજ્ઞી પંચેન્દ્રિયને અવિરતિ તરીકે હિંસાનું કમ છે, મૃષાવાદનું કમ નથી. અવિરતિ, કષાય, અને યાગ એ ક્રમ'બધનાં કારણું, પણ મૃષાવાદ, અદત્તાદાન, મૈથુન, પરિગ્રહની અવિરતિ અધના કારણમાં નિહ. હિંસાની અવિરતિ બંધમાં છે. આજ પાપ-હિંસાનું પાપ સ્વાભાવિક છે. મૃષાવાદાદિક પાપ કૃત્રિમ છે, તેથી પહેલાં હિંસાની વિરતિ રાખી.