________________
પાંત્રીસમું ] સ્થાનાંગસૂત્ર
[ ૧૨૩ આવડે–ભણે સાધ્વીઓ અને આવડે પિતાને. અગિયાર અંગે પિતાને તૈયાર થયાં. એવા જે બુદ્ધિશાળી મહાપુરુષે તે પૂર્વ માટે લાયક છે, પણ અહીં તે ગણધર મહારાજની બુદ્ધિ શી? સમર્થને એકલાને તારવા તેમ નહિ, અસમર્થને પણ તારવા જોઈએ. સ્ત્રી, બાળકે મંદ બુદ્ધિવાળા ને અસમર્થોનું પણ કલ્યાણ થવું જોઈએ. તેવાને મોક્ષમાર્ગે પ્રવર્તાવવા માટે અગિયાર અંગની રચના કરાવાની જરૂર. નિષ્ફળ એવા જ્ઞાનમાં દુનિયા પ્રવૃત્તિ કરતી નથી
અગિયાર અંગ રચાયાં છતાં જૈન શાસન આચાર ઉપર ધોરણ રાખનાર છે. જૈન શાસન જ્ઞાનની બેદરકારીવાળું નથી. જૈન શાસન જ્ઞાન ઉપર પૂરેપૂરું લક્ષ રાખનાર છે. જ્ઞાન જરૂરી ગણે છે પણ દુનિયા જ્ઞાનને જ્ઞાનરૂપે જરૂરી ગણતી નથી, ફળ નિપજાવવા તરીકે જરૂરી ગણે છે. આથી નિષ્ફળ જ્ઞાનમાં દુનિયા પ્રવૃત્તિ કરતી નથી. કેટલાં નળિયાં છે તે ગણીએ તો જ્ઞાન થાય છે, પણ બિનજરૂરી હેવાથી તેને કઈ ગણતું નથી. ભીંતની ઈટો, પથરા, નળિયાં, તાંતણું, કોઈ ગણતું નથી. જ્ઞાન જ્ઞાનરૂપે ફાયદાકારક માન્યું હોત તો સવાલ રહેતે જ નહિ. જ્ઞાન કંઈ પણ ઈષ્ટની સિદ્ધિ, અનિષ્ટનું નિવારણ કરે તે જ સફળ. તેમ જૈન શાસ્ત્રકારે જ્ઞાનને મોક્ષના સાધન તરીકે જરૂરી ગયું છે, પણ જ્ઞાનને જ્ઞાનરૂપે સાધન ગણ્યું નથી.
જ્ઞાન દયાના સાધન તરીકે આકરવાનું છે. “પઢાં ના તો રથા” એ પદની વ્યાખ્યા કરતાં સ્પષ્ટ જણાવ્યું છે કે “તો રા'કેમ કહે છે? તમારે જ્ઞાનને મુખ્ય કરવું છે તો બે વર્ષ ના તો ” એ કેમ કહ્યું? એક જ વાક્ય કહેવું હતું, બે વાક્ય કેમ કહ્યાં ? “ay ag
થઇ જ્ઞા અહીં જ્ઞાન જ્ઞાનરૂપે આદરવાનું નથી, જ્ઞાન દયાના સાધન તરીકે આદરવાનું છે. પ્રથમ જ્ઞાનની શ્રેષ્ઠતા જ્ઞાનરૂપે નહિ, પણ દયાના સાધન તરીકે. વિચારો, જ્ઞાન દયાના સાધન તરીકે શ્રેષ્ઠ, એટલે ફળ તા 1નું દયા થયું. લક્ષ્મી હેય તો મેજ. પહેલાં લક્ષ્મી પછી