________________
૧૦૨].
સ્થાનાંગસત્ર
[ વ્યાખ્યાન ઊંડી દષ્ટિથી જોશે ત્યારે માલમ પડશે કે સાધુપણું લીધું એટલે કેદી કરતાં ભારે તાબેદારી. કેદીને સૂવું હેય, માતરું કરવું હોય તે પૂછવું પડતું નથી. બહાર જવું હોય તે જ જેલરને પૂછવું પડે છે. જે બાબતમાં કેદીઓને જેલરને પૂછવું પડતું નથી તેવી બાબતમાં સાધુઓ પરાધીન સૂવું હોય, માતરું કરવું હોય તે સાધુએ ને રજ લેવાની. આ તાબેદારી. શંકા–જેવી તાબેદારી કેદીઓ નથી ઉઠાવતા તેવી અમારે (સાધુઓને) ઉઠાવવી? સમાધાન-આંકેલા સાંઢને વાડામાં રહેવું બંધન લાગે, પણ એ જ વાડે! વાલ, વથી બચાવનાર હેય. એ વાડે સીધી દષ્ટિએ દેખનારી ગાયને બચાવનાર લાગે. સાંઢને બંધન લાગે છે. જેઓ પોતાના આત્માના કલ્યાણને અથી છે, જે શરીરની મમતા ધરાવતા નથી, તેમને શરીર પણ ગુરુ મહારાજની અનામત ચીજ છે. શંકા- આપેલી તો મેં છે ને? સમાધાન–જેને સખાવત કરીને વસ્તુ અર્પણ કરી હય, પછી તે અર્પણ કરનારને હક રહેતો નથી. પિતે ચેરીટી (charity) કરી હેય, તેનાં નાણું પતે ઉપયોગમાં લે તો ગુનેગાર. અનામત ચીજમાં જે ફેરફાર થાય તે માલિકની મરજી વિના થાય નહિ. તેને અંગે પાણે વાપરું એની, માતરું કરવાની રજા લેવી પડે છે. ગીતાર્થની નિશ્રા કેટલી બધી! ખાવાપીવામાં, જંગલમાત્રામાં ગીતાર્થની નિશ્રા. અજ્ઞાની જ્ઞાનીની નિશ્રામાં રહે તે જ્ઞાનીના જેવું ફળ મળે
આલોચન નામનું પ્રાયશ્ચિત્ત પહેલું પ્રાણાતિપાત-સંધટ્ટા થયા હોય તેને આલોચન કહીએ તે વારતવિક આલેચન નથી. આલોચનનો અર્થ—અહીંથી નીકળ્યા અને અહીં આવ્યા, તે વચ્ચેની હકી કત ગુરુને જણાવી દેવી. આચનાને અર્થ નિવેદન કર્યો. કોણ મળ્યું ? કોની સાથે વાત થઈ? બધું કહી દેવાનું. આલોચનાનું પહેલું સ્થાન બધાં પ્રાયશ્ચિત્તોમાં છે. આ વિચારીએ ત્યારે માલમ પડશે કે અગીતાર્થ હોય તો પણ જ્ઞાનીનું ફળ પામે છે. જ્ઞાનીની નિશ્રાએ કઈ સ્થિતિમાં રહ્યા છે તે તપાસે. મ્યુનિસિપાલિટિ (municipa