________________
તેત્રીશમ્' ]
સ્થાનાં સૂત્ર
વિચાર કામ કરી શકે નહિ. તેથી ત્રીજી ટાણાંગ.
જૈન શાસનની જડ પાંચ મહાવ્રત છે
[ ૧ ૭
જૈન ધર્મ જગતમાં ઉપકાર કરી શકે, ઉત્તમતા દાખવી શકે તેવા હોય તે તે મહાવત દ્વારાએ, દેવપણ', ગુરુપણું, ધમ'પણું એ મહાવ્રતને અ'ગે. કલ્પનાની ખાતર માની લે જૈનના અરિહત હિંસક હાય તા અરિહંત તરીકે કેઈ માને નહિ. જૂઠ્ઠું બેલે, શ્રી રાખે તેા કાઇ માને નહિ. માત્રત એ પહેલું પગથિયું છે. વીતરાગપણુ' એ તે ધણું ચઢિયાતું. પગિથયું છે. પાંચ મહાવ્રત ગર દેવમાં દેવપણું નહિ, ગુરુમાં ગુરુપણું નહિ, અને તે વગર ધર્મને ક્રાઇ ધ' તે નહિ. આથી જ જૈન શાસનની જડ પાંચ મહાવ્રત છે. “ પંચ મા પન્નત્તા ' પાંચ મહાવ્રતા કહ્યાં.
સર્વ કાળથી સિદ્ધ છે એમ જØાવવા ‘ન્મત્તા' કર્યું છે
શંકા– મહાવીર મહારાજ સ્વય' સાક્ષીથી સાચા ઠર્યા છે તેા હું કહું છું એમ કહી દે ને? “પંચ મયા પન્નત્તા” એમ શા માટે? સમા—હિંસા વગેરેયા વિરમવું તે જ નાખેલું છે એમ નથી. જે જે કાળે લેાકેા હિંસા વગેરેથી રમેલા હાય તે મા વ્રતવાળા કહેવાય. ભગવાન મહાવીશ્તી કારીગરીથી મહાવ્રતપણું" ઉત્પન્ન થયેલું નથી. સવ કાળથી સિદ્ધ છે, ‘આ' જણાવવા માટે પન્નત્તા' કહ્યું છે. સ* કાળની સ્થિતિ, એકસરખી સ્થિતિ. આથી સČથા વિરમવું તે મહાવ્રત કહેવાય. દ્રવ્ય, ભાવ અને પ્રકારના પ્રાણાના નાશ તેનાથી વિરમવું તેનું નામ પ્રથમ મહાવ્રત.
મૃષાવાના પ્રસંગ સન્ની પંચેન્દ્રિય સિવાય કરો નથી
જાડના પ્રસંગ યારે? સંસી પૉંચેન્દ્રિયપણા સિવાય જગત્થરમાં ખીજે ક્યાંય નથી. ભાષા તા છે પણ મૃષાવાદને પ્રસંગ એ તે સગી પંચેંદ્રિય સિવાય ખીજી કાઈ જગા પર નથી. વચનના ચાર ભેદ (ચામ). એમાં એઇંદ્રિય, તેઈદ્રિય યાવત્ સ'રી પાંચેન્દ્રિયને અંગે