________________
તેવીસમું ] સ્થાનાંગસૂત્ર
[૧૯ સાચે સાચું કહી દે છે તે જુદું. સાચું એ સ્વરૂપે સાચું નહિ. સ્વરૂપે સયું હોત તો ગળણીની પંચાત ન પડે. અહીં તે ગળણીની ઉપર જ ધારણ કૂવામાંથી પાણી નીકળે, ઊંચું નીકળે, ખારમાંથી નીકળે, પસાર થાય, ખારવાળું પાણી પહોંચવાનું. અહીંથી ઉત્થાન ચાહે તેવું થયું હોય, આ ટાંકીમાંથી પસાર થવાનું. તેમાં જે ક્રોધનો કચરો, માનને મેલ, માયાનું જાળું કે લેભના લાકડાં ભરાયા હેય. તે તેમાંથી નીકળતું વચન સાચું હોય તે પણ મૃષા. આથી જ શાસ્ત્રકારે ક્રોધ, લેભ, ભય, હાસ્યથો જે બે લાય તે જૂઠું જણાવેલું છે તે સમજાશે. જૂઠું ન બેલ્યો તે પ્રતિજ્ઞાને શું વાંધો? જે મનુષ્ય કધમાં ધમધમે પછી સાચું બોલે તે પણ જતું. એને સાચું છે. એનું પ્રાયશ્ચિત્ત લેવું પડે.
મહાશતક અને રેવતી [ ]. મહાશતક નામને શ્રાવક, મહાવીરના દશ શ્રાવકમાને મુખ્ય. તેને રેવતી નામની જી. શ્રાવક ત્યાગી, વૈરાગી, સંસારથી નીરસ પણ સ્ત્રી તેવી નથી. દુનિયામાં સરખા જેમ ઘણું ઓછા બને છે. સ્ત્રી ભતંરની માફક અનુકૂળ મળે, ભોગવિલાસની મળે, પણ ત્યાગવૃત્તિવાળે આદમી હેય ત્યાં સ્ત્રીની ત્યાગવૃતિ થાય એવું મુશ્કેલ. પરદેશી રાજાએ સૂર્યકાંતાનું શું નુકશાન કર્યું હતું? ઘરેણું ગાદ લઈ લીધાં ન હતાં. વિષય પિપાસા એ સર્યકતાને સળગાવનાર થઈ. કયાં સુધી સ. ળગી. એ આરે હતો. જેને ભોગને અંતરાય પડે તે સર્યકાંતા સળગી, આજે અંતરાય પડે કઈ બાઈ ન સળગે? કયા મનુષ્ય દીક્ષા લે તેમાં તેની સ્ત્રીને ભોગને અંતરાય? હમણાં તો સળગે યુવકે. ત્યાં એકલી સૂર્યકાંતા સળગી હતી. અરે તમને અનુમોદના નથી આવતી? ધર્મમાં ગયે પાલવ્યો નહિ. કાંતાને તે પેટ બન્યું તેથી પાલવ્યું નહિ. પિતાને વિષયવાસના હતી તેથી ન પાલવ્યું, પણ આ તે પારકા ત્યાં સળગે છે. યુવકે ભોગની આકાંક્ષાવાળા પિતાનું ધાર્યું ન થાય તે પ્રાણ લે. આજ મને દેવાય પણ જતિને ન દેવાય એ