________________
ચોત્રીસમું ] સ્થાનાંગસૂત્ર
[૧૧૯ છે. તેને માટે નીચે હેય તે દાન આપવું. દાન આપવાની કોઈ ના પાડતું નથી. તીર્થસ્થાનમાં આવીને તીર્થસ્થાનને બગાડવા કરતાં, નીચે દાન આપે. ઘણી બાબતે હાથમાં પકડવા કરતાં એક એક બાબત લે. પ્રથમ ગરીબને દાન આપે છે તે પ્રથા પકડે. ગરીબેને ગિરિરાજ ઉપર દાન આપીને આશાતના કરા તે પિતાના ઘર ઉપર ચણ નાખીને વાંદરાને કુદાવવા જેવું કરે છે. આણંદજી કલ્યા
છના નામે આ પ્રવૃત્તિ ઉપાડવી નહિ. આપણું નામે પ્રવૃત્તિ કરો. જેમ અનર્થદંડ. આશાતના અનર્થ. ગોડીને અંગે તો પૂજા ન થાય તેથી રાખવા પડે. ઉપર દાન ન દો તે ઉપર આવશે નહિ. ભક્તિને અંગે ચોકીદાર ગોડીને રહેવું પડે. નકામાને પેલી આવ્યા, આપી આવ્યા અને ચોકીદારને લડયા તે કેવળ બેવકૂફી. જેને એકે દિયની જયણા કરવી નથી, પછી અહીં આગળ મહારાજ! મહારાજનાં કાળજાં કુતરાં ખાઈ ગયાં હોય તે તારી સલાહ ચાલે. એ કેવળ સાધુને બનાવવાની વાત છે. શાણુ સાધુએ તો ત્યાં અહીં બંને જગાએ કરવાનું છે.
ભક્તિને ઉડાવવા દયાને ડુંગર ઊભું કરી દેવાય
રાધનપુરમાં ચોમાસામાં દીવા થતા નથી, ત્યાં દહેરાસરમાં દીવા થાય, તો લેકે કહે ભાઈ વહેલું દહેરાસર મંગલિક થાય તે સારું. તે શોભે પણ જે ઘેરે એક હાલમાં ચાર પાંચ ઇલેકિટ્રક (electric) લાઈટ (light) રાખે અને દહેરાસરને અંગે કહે છે તે ઢંગ છે. અહીં ભક્તિ ઉડાવવા માટે દયાને ડુંગર ઊમો કરી દેવાય છે. ઘર, દુકાને, વેપારમાં નિર્મળ બુદ્ધિ થઈ નથી અને અહીં નિર્મળ બુદ્ધિની વાત કરે છે. ભકિતના નામે શા માટે બંધ કરો છો? પહેલાં ચા ખાંડ બંધ કરો ને? રાત્રિભેજન ખોટું છે, ભક્તિ પેટી નથી.
એવી તપસ્યા તે સેના સાઠ બનાવે ઇનને અંગે શીલધર્મને માનું છું. શીલધર્મ પાળું છું. મારે શીલધર્મ ની તાવડીમાં બિંદુ છે. મારું તપ આંધળો વણેને વાછરડે ચાવે તેવું થાય. અહીં કાયા સૂકવી દઉં છું. છોકરીને સીમંત