________________
૧૧૮ ]
સ્થાનાંગસૂત્ર [ વ્યાખ્યાન કરતી નથી. કહો કે લુચ્ચાઈ નથી? જેને બેસતાં ઊડતાં ભાન નથી. તે ફૂલની વાત કરે છે તે ટૅગ છે. એમને કેહેલાં કાળજાવાળાની અસર થયેલી છે. જેને એકંદિયની હિંસામાં અરરાટી છૂટે. શાક લાવવાનું મારાથી ન બને. ચાહે તે ગોળમાં ખાઈશું. મારાથી ન બને તો બીજે કરે તે દોઢ શેર લાવ તેમ નહિ. બે ફેડવાથી ચાલે તે ત્રીજું ન લે. અહીં જેઓ રસ્તે ચાલતાં, જતાં આવતાં જે લીલેતરી હાય અરર ! બીજે રસ્તો ન હોય તો કાળજું કંપી ઊઠે, એવી દયાવૃત્તિ જેને હેય તે ફલ ન ચઢાવે. ઘેર બેઠો હોય ફલાણ દીવો કરને ! અહીં રાત્રિજગે પર દીવામાં પાપ માને છે, તે દ્વેગ. જે દયાબુદ્ધિ હોય તે સરખી દયા રાખે. જેને જ્યણું બુદ્ધિ પિતાના આત્મામાં વસેલી નથી તેને ધર્મમાં આડે લાવવી તે ઢગ છે. જ્યણું દરેક જગો પર રાખવી જોઈએ. જ્યણાથી કરવું જોઈએ. અહીં વાત
ક્યાં થાય છે? ફૂલને અંગે વાત થાય છે. શાકને અંગે વાત કરી છે ? ઘેર લીલફૂલ બાઝે છે ત્યાં વાત કરી? જયણા ઉપદેશ માટે બધી જગ પર શ્રાવકને કહેવાની જરૂર છે, પણ જેઓ જયણાને સમજતા નથી. કારેલાંથી કામ ચાલતું હોય તે બટાટા લેવા તૈયાર થાય તે કહે અરર કુલ ! તે ઢગ છે. અરર ! આવવું જોઈએ પણ ઘેરે પહેલાં લાવો. અ શેરના પાપડ નાખી દેવા પડે તેથી સેકવા છે. જેને આછેર અનાજને માટે સળેલું અનાજ છોડવું નથી. છકાયની દયા ઉપર જેને ધારણ છે તેવા મુનિને અજાણ ખટકે છે. છોકરાને ગૂમડું થયું છે, તે લસણ, ડુંગળી લસોટીને મૂકી દે તેવા કહે છે અરે મહારાજ ! અહીં એમ થાય છે. સાચી દયાની બુદ્ધિથી કહેતો નથી. બીજાની ઘુસાડેલી છે. પિતાને પરિણમે તે સારી વાત. એ. દિય માત્રને માટે અરરાટી છૂટે ત્યારે સમજવું કે એકેંદ્રિયની દયાની અસર થઈ છે. તેવા ફૂલ ન ચઢાવે તે ચાલે. એ તે પિતાના ઘર ઉપર ચણું નાંખી વાંદરાને
કૂદાવવા જેવું ભિખારીઓ ગિરિરાજ ઉપર ચઢે તે હલ્લા, માત્રા ઉપર કરે