________________
૧૧૪]
સ્થાનાંગસૂત્ર
[વ્યાખ્યાન ક્રિયા આવ્યા વિના ફળ બનતું નથી, પણ જ્ઞાન આવ્યા પહેલાં એનું ફળ આવે છે. પાપથી પાછા હઠવું એ જ્ઞાનનું ફળ છે. જ્ઞાન ન આવ્યું હોય તે જ્ઞાનીની નિશ્રાથી પાપથી પાછા હઠો છે. ક્રિયા ન આવે તે અર્ધ પુગલ સુધી રખડાવી મારે. જ્ઞાન આવવી પહેલાં પણ પાપનાં પચ્ચક્ખાણ થઈ શકે છે. જ્ઞાન તે ગીતાર્થ જ્ઞાનીમાં છે. એના આલંબને ચાલતાં હિંસાદિ છોડી શકીએ, નિર્જરા થઈ શકે. જ્ઞાન આવ્યા પહેલાં જ્ઞાનીનું ફળ થઈ જાય. દિયાવાળાની અનુમોદના છતાં કામ થાય નહિ. ક્રિયાથી જ્ઞાન લાવતાં આઠ ભવથી વધારે ટાઈમ જાય નહિ. કહ્યું છે કે “માર ”િ ચારિત્રના ભવ આઠ જ. વગર જ્ઞાનીની કિયા-જ્ઞાનીની નિશ્રાવાળા અજ્ઞાનીની ક્રિયા (ભાડૂતી જ્ઞાનવાળે અજ્ઞાની ક્રિયાને માલિક) આઠ ભવે મેક્ષ જરૂર મેળવી આપે. ક્રિયાવાળાની નિશ્રામાં મળેલું જ્ઞાન એ અર્ધ પુદ્ગલપરાવર્ત સુધી ક્રિયા ને લાવતાં વાર લગાડે. અંતે ક્રિયા આવે ત્યારે કામ થાય. અહીં ભાડૂતી જ્ઞાનમાં આઠ ભાવે પણ કામ થાય. જોકે ક્રિયા બી જાની ભાડૂતી લઈ શકાય છે ને ભાડૂતી ક્રિયાથી કામ થાય છે, પણ તે ફળ દેવા રૂપે નહિ. કટર સારે જોઈએ. દવા વિના રોગ ન જાય. વિચારેથી રોગ જાય? વિચારો પણ ક્રિયા છે. જ્ઞાન ભાડૂતી કામ લાગે છે તેને અર્થ જ્ઞાન આવ્યા વિના જ્ઞાનીની મિશ્રાવાળે જ્ઞાનીના જેવું કામ કરી શકે. કિયાવાળાના અનુમોદન, ભક્તિથી ક્રિયા મળે પણ ક્રિયાનું ફળ ભાવક્રિયા આવે ત્યારે જ થવાનું. ક્રિયા આવ્યા વિના ફળ થવાનું નહિ.
- ઉદેશમાં ફરક ઉદેશમાં ફરક પડે છે તે અપેક્ષાએ શાસ્ત્રકારોએ જણાવ્યું કે સુપાત્રદાન દેવાવાળો મનુષ્ય લાંબું દેવતાનું આયુષ્ય બાંધે. બીજી જગે પર જણાવ્યું કે એકત નિર્જરા. શંકા-સુપાત્રદાનથી એક બાજુ દેલેકનું આયુષ્ય બાંધવાની વાત, બીજી બાજુ દાનથી એકાંત નિરા. એક બાજુ બંધ, બીજી બાજુ એકાંત નિર્જરા?