________________
અંદાવીસમું ] સ્થાનાંગસૂત્ર
[૫૩ નથી. ઘર સર્વવિરતિ છે. દેશવિરતિ તપેલા લેટાનું પતરું–તેની ઉપર રહેવાનું. તપેલું કઢાઈયું તેમાં પણ સ્થાપવાનું શાસ્ત્રકારે ત્યાં વાપર્યું છે. મેં તો મુસાફરખાનું વાપર્યું. મુસાફરખાનામાં ઊતરેલો મુસાફરખાનાના વિચાર ન કરે, પણ જયાં જવું છે ત્યાંના વિચારે કરે. જે અમુક ધારીને ન નીકળે હોય તે રખડાઉ છે, મુસાફર નથી. જેને આગળ જવાનું ધ્યેય તે મુસાફર. સર્વવિરતિનું ધ્યેય ન હોય, તો ભલે દેશવિરતિમાં હોય પણ રખડતો. “તિપમનુદાન દેરાતઃ ચારિni એ ય રહે. અમદાવાદથી સંઘ નીકળે. દોઢ માસે આવ્યો. એસાઈટી આગળ કહ્યું, સિદ્ધાચળને સંધ. સિદ્ધાચળ જવાવાળા ન હોય તેને પોલીસ પકડે. સોસાઈટીથી માંડીને જેટલા પડાવ કર્યા તેમાં જઈએ છીએ, સિદ્ધાચલજી જઈએ છીએ એમ બોલીએ છીએ. સિદ્ધાચળજી સુધી જઈએ છીએ. એમ બોલતા નથી કે સિદ્ધાચળજી આવ્યા. રહ્યા એક દહાડો પણ યેય સિદ્ધાચબાનું. તેમ સર્વવિરતિનું બે–એક હજાર ત્રણ ચેર્યાસી ભાંગા વખત. સર્વવિરતિ કેટલી છેટી રહી. સર્વવિરતિ ક્યારે મળવાની. એવી સ્થિતિમાં આવે ત્યારે દેશવિરતિવાળો કહેવાય.
મરઘા પાંચ મહાવ્રતમાં પહેલવહેલું સર્વ પ્રાણાતિપાતથી વિરમવું.