________________
એકત્રીસમું ]
સ્થાન ગત્ર
[પ
આધારે મનુષ્યે ચાલવું એ વ્યવહાર. અગિયાર અંગની રચનામાં પહેલા નબર આચારાંગના રાખ્યા છે. માચાર–માક્ષના રસ્તા. આચાર પ્રવતે ત્યારથી શાસન, આચાર ન પ્રવર્તે ત્યારે શાસન નહિ. તેથી પહેલાં અ ંગ તરીકે ગણુર મહારાજ માચારાંમને સ્થાપન કરે છે. આચારે વ્યથિત થયા માટે. ગાયતે ઘેરે બાંધે, ગાયની સારવાર ચાકરી કરે, તે દૂધની આશાએ. ઢારની વાંસે ઢાર થવા જેવું.’ એ દૂધની આશાએ. આચારને પહેલે નંબર અપાય છતાં તેમાં પરિણામનો સુંદરતાને ધ્યાનમાં રાખવાની ખરી. માટે આચાર એ મજૂરી, પરિણામની સુંદરતા એ ગાયનું દૂધ. આપણે ગાયની મજૂરી કરીએ અને દૂધ કૂતરીઓ પી જાય તેા મહેનતનું ફળ કાંઈ નિહ. મજબૂત કિલ્લેા કોઈ કરે તેા તે વિચાર
આચાર સાધુના પાળીએ, મનમાંકડું માત લાવે તેા કામ ન થાય, માટે વિચારનો વ્યવસ્થાની જરૂર. આથી ખીજી સૂયગડાંગની સ્થાપના કરીને સ્વ–સમયની, પર–સમયની, સ્વ–પર–સમયની વાતા કરી ને વિચાર નિશ્ચિત કર્યાં. શહેર સારી રીતે વધ્યું, વેપાર જામી ગયા, હલેા ટાળી શ`. પણ જેમ પર રાજ્યના આક્રમણના પ્રસંગ આવે તે વેપાર ખલાસ થાય પશુ મજબૂત કિલ્લા કરે તેા બચાવ થાય, તેમ વિચાર. ખાચારને આક્રમણૢ ન આવે તેને માટે વીકરણવાળું સ્થાનોંગસૂત્ર.
એકમાં નિર્મૂલમાંથી મલિન, બીજામાં લિનમાંથી નિમલ તેમાં પાંચમા દાણામાં એક જ વસ્તુ તપાસવાની છે. અન્ય જગતના મતવાળા પાતે પરમેશ્વરને માટે છે. આપણે પરમેશ્વરને માનીએ છીએ. એ વસ્તુ સરખી છતાં આંતા. અવતાર, ઇશ્વર ખ માનીએ છીએ. અવતાર, ઈશ્વર ન માનીએ તા મહાવીર, ઋષભધ્રુવને માનીએ નહિ. આમાં ફર નથી પણ જમેની ઉધાર રકમમાં મેલી દે તા, ભૂલ થાય તેા એક ગોટાળા, પશુ ઉધારની જગા પર જમેમાં મેલી દે તેા ડબસ ગેટાળે. એ લેકા ઇશ્વરમાંથી અવતાર માને,