________________
સ્થાનાંગસૂત્ર
[ વ્યાખ્યાન
પાદશાહ ને બીબલ ]–પાદશાહે બીરબલને પૂછ્યું, પ્યારામાં યારી ચીજ કેણ બીરબલ-પ્રાણ બાદશાહ કહે-પ્રાણુ જે મારા હોત તે યુદ્ધમાં કેમ ઝંપલાવે છે, દરિયામાં જાય છે કેમ? બીરબલ– પ્રાણના પિષણને માટે જ છે. એકવાર તેઓ બગીચામાં ગયા. બેઠા છે. નાના કુંડામાં વાંદરી વિયાઈ છે. ઉપરથી પાણી પાયું. થોડું પાડયું વાંદરી ઉભી થઈ બચ્ચાંને બચાવ્યો. બચ્ચાં પર ક્રો યાર છે? દુસરે કેસ જ્યાં પડે, વાંદરીના નાક પર પાણી આવ્યું. બચ્ચાને છેડીને બચ્ચાં પર ચઢી બેઠી. પાદશાહ કહે–જુલમ હે ગયા. જિંદગીને માટે જેમ ઊભું થાય તો કોઈ ચીજ વહાલી છે? એવી રીતે અન્ય ધર્મીઓ દયાના નામો લેવા તૈયાર છે. “ fહૃદયર
તાનિ' કહેવા તૈયાર છે, પણ પોતાની જિંદગીને ભયની નોબત આવે ત્યારે કશું જેવા તૈયાર નથી.
એ દયા તો માંકડાની દીવી જેવી મનુસ્મૃતિ નીતિનું પુસ્તક છે. એ જ મનુસ્મૃતિ જણાવે છે અજીગઋષિ-દુષ્કાળને વખત ભિક્ષા ન મળી. છોકરાને મારી ખાવા દોડયા. પાપે લેપાયા નહિ. ભૂખ લાગી તેને ઉપાય કરતા હતા. છોકરાને મારી ખાય તેમાં પાપ ન લાગે તે માનનારી મનુ
મૃતિ. એ તો સુધાને ઉપાય કર્યો. આ વાત જ્યારે ખ્યાલમાં લેશે ત્યારે મનમાં આશ્ચર્ય થતું હશે કે દશવૈકાલિક કરવા માંડ્યું ત્યારે જુવાદિની વાત નહિ. ઝાડના ફૂલોમાં ભમરો રસ લે તેમ વર્તવું. બીજા ધર્મવાળાઓએ દયાને રાખી છે, પણ એ દયા માંકડાની દેવી જેવી છે.
પદારી અને તેનાં બે માંકડ [ ] એક રાજા પાસે કઈક મદારી બે માંકડાંને બરાબર કળા શીખવીને લાવ્યો છે. રાજા કહે એ શું કરશે. પેલે કહે–ચોપદારનું કામ કરશે. રાજાએ કપડાં પહેરાવ્યાં. દરબાર ભરાયે તે વખતે ત્રણ ચાર કલાક સુધી દીવી લઈને ઊભાં રાખ્યાં. લોકોમાં આશ્ચર્ય થાય. પાદશાહ કહે- બીરબલ દેખ. પહેરેગીરે રાખીએ તેને પેટમાં દુખે.