________________
૪ ] સ્થાનાંગસૂત્ર
[ વ્યાખ્યાન સાધુત્વનું ભાન આવ્યું. ફર્યો પાછા. રાણુઓ કયા ભવે નથી મળી ? પણ અનંત જન્મ નહિ મળેલી ચીજ તે આ દીક્ષા છે. શાકભાજીને બદલે અમૃતના કુપો ઢળે તે કે? છોકરાં, રાણ-શાકભાજી એને બદલે અમૃતને કુપો ઢાળું ? શ્રેણિક સમોસરણમાં જાય છે. સાતમીથી નીકળ્યા, સર્વાર્થસિદ્ધ પહોંચ્યા. લેચના પ્રતાપે સુંદુભી. આ શું? કેવળજ્ઞાન થયું છે.
અહિલિંગ તો સાતમી નરકની નીસરણી
એ બધું કેણે? લાગે, ત્યાગે, લિંગે. આ વાત ધ્યાનમાં લઈશું તે જ્ઞાનીઓએ સાધુપણને સ્વલિગ કહ્યું છે તે વ્યાજબી હતું તેમ થશે. તેને લીધે પ્રસન્નચંદ્ર સાતમી નરક ટાળવાને યોગ્ય થયા. ઘરની જંજાળે બંધાવી. ગૃહિલિંગ સાતમ નરકની નિસરણી અને દ્રવ્યસાધુપણું એ જ કેવળજ્ઞાનની નિસરણું. શાસ્ત્રકારોએ કેવળજ્ઞાન અન્યલિંગ અને ગૃહિલિંગમાં માન્યું, છતાં જોડે કહી દીધું કે આને સ્વપ્ન ભેટશે નહિ. અનંતા છે જે દીક્ષિત થયા તે ગૃહસ્પના વેષો છોડી સાધુપણામાં આવ્યા. શંકા-વેષની અપેક્ષા એ કે જીવની હિંસા ન કરવી. ચાહે તે વેષ રાખને? સમા –તીર્થંકર ભગવાન ઘર છોડીને, ગૃહિલિંગ છોડીને ને કન્યા. જે તે મેક્ષનું કારણ હોય તે તીર્થકરે એ છોડયું, અનેને છોડાવ્યા તેની જરૂર શી? શંકા-સિદ્ધિ તે કહી છે ને? સમા-જેમ સાપ કર પણ બચી ગયા. સાપ કરડયાને ર નહિ એમ બેલવાને કોઈ તૈયાર થાય નહિ. તેમ ગૃહલિંગ કે અન્યલિંગે કોઈક મોક્ષે જ્યા તેથી તે ભયંકર નથી એમ શ્રદ્ધાળુ બોલી શકે નહિ. પાણી, ઝેરનું સ્વરૂપ જાણનાર જિંદગીને નાશ કરનાર માને, ભલે કોઈની જિંદગી બચી જાય. ગૃહિલિંગમાંથી મોક્ષે જાય તે ઝેરમાંથી બચી જવા જેવું. આથી હથિયાર, સ્ત્રી, માળા, છતાં કોઈને દેવ માની શકાય નહિ. આચાર એ મજૂરી, પરિણામની સુંદરતા એ ગાયનું દૂધ
આથાપની મુખ્યતા. ફળ કરતાં કારણની મુખ્યતા. કારણને