________________
ત્રિીસમું ]
થાનાંગસૂત્ર
[ ૭૫
કબૂલ કર્યું, તે એક વ્યવહારને માટે જ્યાં મહાવીર વિહાર કરતા કરતા ગયા. ત્યાં પચસે સાધુઓને પ્રા ત ય તેવી તરસ લાગી છે. કાચું પાછું ન પીવું. સચિન પર્ણનું તળાવ ઔષધિના
ગે અચિત્ત થઈ ગયું છે, માટે લે તેમ મહાવીર કહેતા નથી. સાધુઓ અસણ લે છે. આ વ્યવહારને માટે છે. ચિત્ત તળાવનું પાણી લેવા માટે આગ્રહ કર્યો. ઠંડિલની બાધામાં પાંચ સાધુ મરી ગયા. વ્યવહારના રક્ષણ માટે મહાવીરે પંદરસે સાધુને ભેગ આપે. એવા વ્યવહારને ઘાસપૂસ જે ગણી લેવામાં આવે તો કેટલી બધી ભૂલ થાય તે સમજે. અને વ્યવહાર કબૂલ છે. આટલો બધી પ્રબળતા છે, તો અચરને માટે પહેલવહેલું પાચાગ સ્થાપન કરવું પડે તેમાં આશ્ચર્ય નથી. વિચારનો પ્રબળતા માટે સૂયગડાંગ. વગીકરણ માટે ઢાણગ. તેમાં આ પાંચ મહાવ્રતો અનુક્રમશિરોધાય કર્યા સિવાય છૂટકે નથી.
વ્યાખ્યાન ૩૧ સર્વના ક૯યાણની ભાવનાથી અગિયાર અંગની રચના
ગણધર મહારાજા શ્રીમાન સુધમસ્વિામીજીએ ભય ના ઉપકારને માટે, શાસનની પ્રવૃત્તિ માટે, મેમાગને પ્રવાહ વહેવડાવવા માટે દ્વાદશાંગીની રચના કરવા થકા પ્રથમ ચૌદ પૂર્વે, બારમા અંગની રચના કરી, છતાં જેમ માતા જે પુત્ર છે તેને કેવી રસોઈ આપે--નાનાં બચ્ચાંને દૂધ આપે. માતાનું હૃદય દરેક પુરનું પિષણ કરવું એ વિચારમાં છે, તેથી તે દરેક કારે પુત્રના પિષણની વ્યવસ્થા કરે છે, તેમ ગણધરને શાસન પ્રવર્તાવવું છે, બાળ, મધ્યમ બુદ્ધિ, પુરુષ, સ્ત્રી, મુખ, વિદ્વાન સર્વને મને માર્ગે ચઢાવવા છે. આ ધારણું હેવાથી આખા જગતનું નિરૂપણ ચૌદ પૂર્વમાં બારમા અંગમાં થઈ ગયું હતું છતાં પિષ્ટપેષણ કર્યું. એની એ વાતમાંથી