________________
.૭૬ ]
સ્થાનાંગસૂત્ર
[ વ્યાખ્યાન
કેટલીક વાતા કાઢીને અગિયાર અઞાની રચના કરી. બાળા, સ્ત્રી, સૂર્યાં ગાતા તે પશુ મેનસીબ ન રહે, શ્વાસનને પામી શકે, પાળી શકે, મામાગ તરફ્ પ્રયાણ કરે. આથી અગિયાર અંગની રચનાની જરૂર ગણુધરાએ એ.
કાઈ પણ કેબની મૂત્તિ ગૃહિલિંગ હાય નહિ અગિયાર અગમાં પહેલા નખર આચારાંગને આપ્યા. સ્થાપનાએ પહેલા નબર આચારાંગને આપ્યા. દેવ, ગુરુ, ધા વ્યવહાર અને પરીક્ષા આચાર ઉપર રહેલી છે. આત્મા શુદ્ધ હૈાય પણ ખરાબ આચારવાળાને દેવ તરીકે માનવા તૈયાર નથી. જો કે અન્યલિંગે આડે કમ ક્ષય કરીને માક્ષે જાય તે વાત કબૂલ પણ ગૃહસ્થલિ ંગે, અન્યલિ ંગે દેવ માનવાની વાત અમારે કબૂલ નથી. શંકા— અન્યલિંગ, ગૃહસ્થલિંગે કેવળજ્ઞાન અને સિદ્ધિ છે તેા પછી ગૃહસ્થલિંગવાળાને દેવ માનવામાં અડચણુ શી ? હથિયાર, સ્ત્રી, માળાવાળા હોય તે પશુ દેવ માની શકાય ! સિદ્ધિ મેળત્રવામાં વાંધા નથી, તે। દેવ માનવામાં ગયું શું? જેને સ્ત્રી, હથિયાર, માળા હોય તે બધું તિંગ છે એમ વાત કરે છે. કેવળજ્ઞાન અને મેક્ષ, આ એ વસ્તુ નહી નથી તેા દેવપણું કેમ નયું! ને અન્યલિંગમાં સિદ્ધિ કે કેવળજ્ઞાન થવામાં અડચણુ નથી તેને ગુરુ તરીકે. માનવામાં અઃચણુશી ! સમા—અન્યલિંગવાળા, ગૃહસ્થલિંગવાળા ક`ચિત જૈનની સ્થિતિને જાણતા હોવાથી ભાવ-ચારિત્રમાં આવી જાય, તેથી કેવળજ્ઞાન મેળવી લે અને બે ઘડી આછી હોય તેા સિદ્ધિ પશુ મેળવી લે, પણુ અન્યલિંગે કે ગૃહિલિંગે દેવ માનવામાં અમને અડચણુ છે. તેનુ કારણ એ છે કે—જેમ જગતમાં માંસ ન ખાવાવાળા ઢાય, પણ ગળે હાડકાં બાંધવાવાળા હોય તા હિંદુની હારમાં બેસવાને લાયક થતા નથી. એવી રીતે આ સંસારભ્રષણુનું હાડકું છે. કયું ? અન્યલિંગ અને ગૃદ્ઘલિંગ, માટે તે હાડકાંવાળા ન જોઇએ. કાઇ પણ ધ્રુવની મૂતિ ગૃહલિંગ તરીકે હાય નહું. ખધક, શિવરાજષિ બધાને