________________
એકત્રીસમું ]
સ્થાનાંગસૂત્ર
[ G
દે. પ્રાચદ્રજીએ દીક્ષા લીધી તે વખતે રાજ્યનું શું થશે એવે વિચાર નથી કર્યાં. બાળક પુત્ર છે. રાજ્યને કારભાર છે. ક્રિયા હાય તેા રીક્રીવર નીમી દે. મેટા રાજ્યમાં ન ધણિયાતું ખાતું થાય તેમાં પરિણામ શું આવે? તેની ચિંતા ન કરી, થવાનુ` હામ તે થાઓ. મારે તા નીકળવું. સંસારમાં પાછળ રહેલાની ચાહે તે સ્થિત હાય તેની ચારિત્ર લેનારે દરકાર કરવી નિહ. ચેાથા આરાવળાને આટલું કરવું પડે તે પાંચમા આરાવાળાને વધારે મહેનત પડે. સારાં લૂગડાંને સાફ થતાં મુશ્કેલ તે કાલસા જેવાને માટે કેટલા સાબુની જરૂર પડે ! મેક્ષ—આત્મકલ્યાણ માટે નીકળ્યા છે. પાંચમા આરામાં સભ્યતા મેાક્ષતી રાખી છે. સાધન અંધ નથી, સિદ્ધિ અંધ છે. જે વખતે બાળકને છેઢીને રાજા નીકળે તે વખતે રાજકુટુંબમાં કકળાટ ન હોય એમ સ્વપ્ન પણ માની શકે! ખરા? બધાંના કકળાટ વહેારીને દીક્ષા અંગીકાર કરવી તે શ્રેષ્ઠ મનાઈ હતી. પ્રથમ આ પગથિયુ' આપશે. પ્રસન્નયંત્ર——જ્યાં રાજગૃહી નરી, શ્રેષ્ઠિક સરખા રાજવી, અભયકુમાર જેવા બુદ્ધિશાળી પ્રધાન, ત્યાં પણ દુનિયાં દેરંગી ચાલતી હતી. દારંગી દુનિયાની અક્ષર આત્મા ઉપર થવી ન જોઇએ. ખુદ મહાવીર બિરાજ્યા છે, સમેાસર્યાં છે. શ્રેણિક સરખા રાજવી, અભયકુમાર જેવા પ્રધાન ત્યાં દુનિયા દારંગી. દીક્ષિત થાય તેનાં કુટુબી માથાં ફાડે તેમાં ધમ છે. કલ્પાંત કરે તેમાં ધમ છે, પણ જે ફુટગડીઓ ફતવા જેતા કરે તેનું શું થાય ? કુટુબીના લેશમાં ધમ' કહ્યા છે.–નીકળ્યા ત્યારે કુટુખી ઊંચાનીચા થયા હશે પણુ જરાક વખત ગયા હૈાય. પછી સાધુ પાસે સાંસંબંધી જાય. સાધુ કહે કર પડિક્કમણું, વાંકા વળીને કરવું પડે. અઠ્ઠાઇ મહેાત્સવ કરવા પડે. સંબંધને લીધે. પેલા સંસાર તરફ રહેવા માગતા હતા, આ સાધુ તરફ રહેવા માગતા હતા. નિવેડા થઇ ગયા. કુટુંબપશુાને લીધે શાતા પૂવે, શાને લીધે ? સંબંધને લીધે.
?