________________
૭૨ ]
સ્થાનાંગસૂત્ર
[ વ્યાખ્યાન
કરના ઉપકાર જાણુનાર હોય તે ચાહે તે શ્રાવક કે શ્રાવિકા હોય તે પશુ પૂજા કરે.
સમ્યા ન હેાય તા જાનવર પણ પૂજાનો અધિકારી
બૈરીએ પૂજા કરે ? બેરી સમ્યગ્દર્શન પામે તા પૂજા કરે. શિખરાને માની લીધું કે સ્ત્રીઓને મેક્ષ નથી તે। સવાલપૂજાને અંગે શુ' અધિકાર નથી ? સમ્યગ્દર્શન હોય તેા પૂજાને માટે જાનવર હોય તે પણ અધિકારી છે. પોપટ સરખા જિનેશ્વરની પૂજાના અધિકારી. સ્ત્રીમા, બહેના હલકી સ્થિતિમાં માલમ પડતી હોય તે પૂજાના અધિકારી ન હોય, એમાં અમારો ઉપાય નહિ. તે સિવાય શ્રી પણ પૂજાને માટે અધિકારી.
સીએથી પૂજા થાય તેના પુરાવા
જ્ઞામની રીતિએ પૂજાના અધિકાર છે કે નહિ? દ્રૌપદીએ જિનેશ્વરની પૂજા કરી, એ હકીકત યિા-પ્રતિમાના શત્રુ તે પણ માંઢે ભૂલ કરે છે. કુંઢિયા જેવા ઉત્થાપક એ વાત કબૂલ કરે, ખીન્ન ખૂલ ન કરે તેને કેવી સ્થિતિમાં ગણુવા ? અહીં મિથ્યાત્વી હતી કે નિહ તેવાલ નથી. પણુ સ્ત્રી પૂજા કરી શકે કે નહિ તેને સવાલ છે. પ્રતિમાની પૂજાના ધ્વજ ચઢયા. દ્રૌપદીને મિથ્યાત્વી માની તેા વધારે વાવટા ચઢયા. જેમ ફ્રેસિયાજી મહારાજને અઢારે આલમ માને છે. એટલે મહિમા વચ્ચેા ગણાય. દ્રૌપદી મિથ્યાત્વી હતી, વિવાહ જેવા પ્રસંગે, પરવાની તૈમારીમાં, હાથે મીંઢળ બાંધવાં તે વખતે જિનેશ્વરની પૂજા કરવાને વખત કયારે આવ્યા હરો? કહે કે આખા દેશના આચાર થઈ ગયા ઢાય તા. જો દ્રૌપદીને મિથ્યાત્વી માનવામાં આવે તેા પૂજાના ધ્વજ ચઢ્યા. સમકિતી તે પૂજે પણુ મિથ્યાત્વી ક્યારે પુજે છે? મીઢળ બાંધ્યાં ત્યારે શાસ્ત્રના પ્રેમી ગણાતા તેને પાષ્ઠિòષ્ણુ તે પુજામાં વેર રાખ્યું હોય તે પશુ પાણિગ્રહણ વખતે પૂન્ન કર્યાં સિવાય મિથ્યાત્વીને ન ચાલે. એ વખતે પૂજાને ધ્વજ કેટલા ચઢયા હશે ! કુંવારીને અંગે મનાઇ ન