________________
સ્થાનાંગસૂત્ર
[ વ્યાખ્યાન એ વાત છે કે એક વસ્તુ ખ્યાલમાં આવી કે દોડયા. એકનો વિરોધ કેટલી
ગો પર આવે છે, તે મોઢે ન હોય તો શું થાય ? એક સવાલ નીકળે ત્યાં પુસ્તક ખોલવાં પડે છે. વૈદિક લેકેએ માધુકરી વૃત્તિ રાખી. તે વૃત્તિને પાયો જેમાંથી લીધેલ છે. એક વાત ધ્યાનમાં રાખીને અગિયાર અંગ ખેલે. દેખ્યા જાઓ. એક સવાલને અંગે અગિયાર અંગ વાંચી જવાં જોઈએ. અંગમ એ કઈ જગાએ છે? એ માધુકરી વૃત્તિ કેવી રીતે કહેવા માગે છે? અપીડા, અવ્યથાને અંગે માધુકરી વૃત્તિ હતી. અંગપ્રવિષ્ટમાં ઉંઇવૃત્તિ શબદ હ. શયંભવસૂરિએ જે બ્રાહ્મણે માધુકરી વૃત્તિ પર જોર દેતા હતા તેને બતાવ્યું કે જે ઉં છવૃત્તિ છે તે જ ખરેખરી માધુકરી વૃત્તિ છે માધુકરીની વૃત્તિ સામુદાયિક. તે ઉંછવૃત્તિથી હલકી છે. આને વાદીએ સવાલ કર્યો. તેને ઉત્તર કહેતાં દોઢ મહિનો જાય. દોઢ મહિનામાં એની શંકાનું શું થાય? જે મોઢે હોય તે તેને તે વખત કહેવાય. આપણો કે પૂછનારને આત્મા સંદેહમાં ન રહે. આપણી અને એની દૃષ્ટિમાં તફાવત. એના શાસ્ત્રમાં ઔશિકાદિ દોષ નથી. અનુમોદના જેવી ચીજ નથી. સંકલ્પ નામને દોષ માનવ નથી, તો વવાનું કયાંથી રાખ્યું હોય માધુકરીને અર્થ એટલે એક ઘેરે ન ખાવું. એપણાશુદ્ધિ પર તત્વ નથી. એક ઘર પર તત્ત્વ છે. પ્રત્યેકને મોક્ષને મારો લાવવા છે. આથી
અગિયાર અંગેની જરૂર ઘડિયામાં વગર ગોખે અગિયાર અંગને મોઢે કરવાવાળાને માટે ચૌદ પૂર્વો, બારમા અંગની રચના બસ છે. અમિષાર અંગની કાંઈ જરૂર નથી. વીસ વર્ષને છોકરે હેય. તે મા ભાણું ગમે ત્યાં મૂકી ગઈ હોય તો ઉતારીને ખાઈ લે. માને તો ધાવણાને, ધૂળમાં રમતાને, દુકાનવાળાને પણ પાળવાના છે. માની દષ્ટિ બધાને પાળવાની છે તે માએ સવડ બધાની કરવી પડે. પિતે છેવટે ચાવીને નાનાં બચ્ચાને આપે. આજ વાત લક્ષમાં લઈશું તે જગતના તારક બનવાને તે જ લાયક. જગતના રાહને માટે જગતના ગુરુ બનનારે તૈયારી કઈ કરી?