________________
૫૮]
સ્થાનાંગસૂત્ર
[વ્યાખ્યાન તે બધા વિતરાગ હોય એમ કહેવાય નહિ, સરાગ પણ હેય. સરાગપણે જે દેવતામાં ઉત્પન્ન થાય તે પિતાનાં બૈરી છોકરાંને અંગે રાગવાળા હેય, તેથી “વૃજુર વર વૃશ્વ વ!' ડેશી, બાળ, બેલે ત્યારે શું કહે ? કહે તો ધાવત પાવર સ્ટોર' જેવું થાય. જગતની ભાષા સંસ્કૃત નથી, પણ અઢારે દેશથી મિશ્રિત પ્રાકૃત ભાષા છે. તેમાં અઢાર દેશના શબ્દો દાખલ થયા હોય. રેલવે, ફાનસ વગેરે શબ્દો બધી ભાષામાં પેસી ગયેલા છે. ત્યાં ભાષાને અંગે અજાણપણું નહિ. દેવતાને આબાલગોપાલની ભાષામાં બોલવું પડે. લડાષ્ટએ જાગે છે, અનેક દેશનાં લશ્કર હોય, બધા સમજે તેવી ભાષામાં બેસવું જોઈએ. લશ્કરને અંગે નિયમિત ભાષા કરવી પડે. તે વિના એકસરખે સંદેશો આપી શકાય નહિ.
બધા સમજે તેવી ભાષાની જરૂર દેવતાઓને આરાધવાને ઇજારો અમુક જ રાખ્યો નથી. દેવતાની રતુતિ બધા કરી શકે. દેવતાની સ્તુતિને હક્ક બધાને છે. દેવતાની પ્રાર્થના કયા શબ્દોમાં હોય ? જે દરેકની પિતપોતાની ભાષામાં હોય તો ઘોંઘાટ થાય. જે મનેહરતા છે તે રહે નહિ. દેવતાને આરાધવાનું દરેકને માટે શક્ય, જરૂરી હોય તે સર્વને ચાલતી એવી ભાષા હેવી જોઈએ. તેથી અઢાર દેશ મિશ્રિત ભાષા રાખવી પડી. પૂર્વ ભવના રાગને અંગે આરાધવાની યે તા દરેકને મનેલી હેબને અંગે, વરદાન માગનારા જુદી જુદી ભાષાના હોવાને લીધે ભાષા બધા સમ શકે તેવી રાખવી જોઇએ.
દેશવ્યાપક તરીકે પ્રાકૃત ભાષા તે વખતે કઈ ભાષા હતી ? અશે કના શિલાલેખે કયા ધર્મને અંગે છે? તે નિર્ણય કરે મુશ્કેલ છે. લગભગ બધા દેશમાં અશોકના શિલાલેખ મળ્યા છે. એક પણ શિલાલેખ સંસ્કૃતમાં નથી, એ શિલાલેખો તે તે દેશની રૈયતને ઉદ્દેશીને લખવામાં આવ્યા છે.