________________
ત્રીસમું ]
રથાનાંગસૂત્ર
[ ૬૭
શ્રુતને કહી દઉં... એટલે ખસ છે એમ નથી. દરેકનું હિત કરવું એ મુદ્દો છે તેથી અગિયાર અગની રચના કરવી પડી. બારમા અંગમાં સમગ્ર નિરૂપણુ છતાં જગતનું હિત કરવા ખેઠા છે તેથી હિત ઉપર મુદ્દો હેવા જોઇએ. પછી હું રચી શકું છું કે !હું તે મુદ્દો ન હોવા જોઇએ.
ગણધરની પંડિતાઇ કે શાલાને માટે સત્રા પ્રવર્તેલાં નથી
શાસનના હિતને માટે સૂત્રો પ્રવર્યાં છે. મહુધરની પંડિતાઈ કે શાબાને માટે સૂત્રેા પ્રવર્તેલાં નથી. શાસનના તિ માટે પ્રર્યો હાય તેને પહેરામણી સંધમાં પહેલાં કરવામાં આવતી હતી. સાધર્મિકવાસણ-ધર્મના સરખાવટને અંગે વાૠહ્યું, તેા જેમ જેમ ધર્મની અધિકતા તેમ વાત્સલ્પની અધિકતા. સધને પેાતાને ઘેર નાતરે. મેટા રાજા હોય તે બધા બ્રાહ્મણેાના પગ ધે પીએ, આ સ્થિતિએ તમામ સા`િકની ભક્તિ કરવી જોઇએ, તેમાં દરેકને હું ામણી આપવામાં આવે. આપણે વહેંચવું છે તેમાં જઇએ છીએ. તેમ ગણધર એવું વિચારી લેત કે મારે તો રચવું છે તે ચીશ, ન સમજે તે તેના નસીબ. તમે એના ઉપકારને મટે પ્રવર્ત્ય હોત તેા જેવી રીતે ઉપકાર થાય તેવી રીતે પ્રવું જોઇએ. આથી બાળ, સ્ત્રી, મધ્યમ વના માટે અગિયાર અંગની રચના.
જગતની ભાષામાં તીર્થંકરા મેલ્યા અને ગણધરે તે જ ભાષામાં રચના કરી
તીય કર મહારાજે અઢાર દેશની મિશ્રિત ભાષામાં રૂપષ્ણુ યુ જગતની અનુકૂળતા માટે અર્ધમાગધી ભાષા રાખી હતી તેા હવે ભાષા પ્રેમ ન ફેરવવી? તે વખતની ભાષામાં ધર્મ કહેવાને રાખ્યા તેથી જગદ્ગુરુ બની શકયા. અત્યારે ગુરુ, હે ચેલા ! એમ કહેવા માગે છે પશુ ચેલા ગુરુ એમ કહેવા માગતા નથી. જે જગતને ધના શબ્દ સમાવતા નથી તે ચેન્ના ઉપર ગુરુપણુ' સ્થાપી દેવું છે. ચેલાની ભાષા ખેલવી નથી, ચેલા પે!તે ખેાલે તે સમજતેા નથી, તેા ચેલા