________________
સ્થાનાંગસૂત્ર
[ વ્યાખ્યાન
દશા થી થાય? બારમું અંગ રહેત નહિ અને અંગે રચાયો ન હેત તે આપણી દશ નિરાધાર થાત.
મારવાડ જેવી ભૂમિને તે આ જ આગમ ક૨વૃક્ષ
દેવ પરોક્ષ છતાં ગુરુ ઉપદેશ દ્વારા ધર્મનું સ્વરૂપ બતાવીને ખેંચે છે. તે ખેંચનાર ફક્ત આગમ છે. દેવાકિ, સમ્યગ્દર્શન આદિ રત્નોને દેખાડનાર જગતમાં શ્રુતજ્ઞાન ન હોત, તો તેવી ચીજ જ ન હેત. પૂર્વો એ કલ્પવૃક્ષવાળું નંદનવન, નંદનવનમાં ઠામઠામ કલ્પવૃક્ષબારમું અંગ એ કલ્પવૃક્ષવાળું નંદનવન, પણ મારવાડની ભૂમિ જેવા દુષમ કાળમાં આ જ આગમ કલ્પવૃક્ષ. નંદનવનનાં કવૃક્ષો સારાં છે પણ મારવાડીઓને માટે નકામાં છે. એને તો જે પિતાને સ્થાને હેય તે ભલે ખબ હેય તે કલ્પવૃક્ષ, તેમ આ દુપમ કાળમાં તે ચોદ પૂર્વ, બારમા અંગરૂપી કપક્ષ મળ્યું નથી તેવા વખતમાં આપણું કાર્ય કરી દેનાર અંગપ્રવિષ્ટ -અગિયાર અંગ. તે દ્વારા કાર્ય થાય. જે એ અગિયાર અંગોની રચના ગણધર મહારાજાએ ન કરી હોત તે આપણું શી દશા થાત ? જંગલી અને આપણામાં શું ફરક રહેત? ગણુધરે ચૌદ પૂર્વેની, બારમા અંગની રચના કરી. તેમાં સર્વ હકીકત આવી ગયેલી હતી. કોઈ હકીકત બાકી ન હતી. આખા જગતની સર્વ હકીકત તેમાં સંપૂર્ણ રીતે આવી ગયેલી હતી. મોટે છેક કોઠારમાંથી લઈને ખાય તે હેાય તેથી માતા નાના છોકરાને ચોળાને આપવામાં અચકાય નહિ. બુદ્ધિવાળાઓનું હિત કરવા સાથે આપણું પણ હિત કરવું એ ગણધર મહારાજાનો મુદ્દો તેથી અગિયાર અગની રચના કરવી પડી. ગણધર મહારાજ પિતાની ફરજ સમજતા હતા, મારે બનાવવું એટલે બનાવવું એમ સમજતા ન હતા, પણ સમગ્ર જગતના જીવોનું હિત થવું જોઈએ એમ સમજતા હતા. આંધળને દોરડું દેવું, તેમ કરવાથી ન આવે તે હાથ પકડીને, તેમ નહિ તે ડૂબકી મારીને લાવી શકાય. કાંઠે બેઠેલા મુદ્દો કર્યું એ દેખાડવને નથી, તારવાને છે. તેવી રીતે ગણધર મહારાજને મુદ્દો