________________
અઠ્ઠાવીસમું ] સ્થાનાંગસૂત્ર
[ ૫૨ છરીને ખરીથી કસાઈને ખુલ્લો કરી આપે, તેમ આ બેવકૂફ પિતાને ડૂબાવનાર ચીજે તે આનંદથી કરે છે. રખડાવનારને ખીલી ઠોકીને મજબૂત કરે છે.
રેરે કાન.” આ નિગ્રંથપ્રવચન સિવાય જે કાંઈ જગતની સ્થિતિ તે બધી જુલમગાર છે. આ સ્થિતિ આવે ત્યારે ત્રીજું પગથિયું. આ ત્રીજી વિચારસરણી સાથે આચારનું પાલન મોક્ષના બારણને તડકે ખેલી નાખે છે. જ્યાં સુધી એ વિચારસરણી ન આવે ત્યાં સુધી બારણું ખુલતાં નથી. પાંચ અનુત્તરમાં મોક્ષનાં બારણાં બંધ. ચાહે તેવો આચાર વિચારસરણ વિના આવે નહિ એક છોકરાની બુદ્ધિ પર આખા ગામને ભરોસે [N)
સૂયગડાંગ રચીને ત્રણ વિચારમાં ચઢવાનું, ત્યાં સ્થિર રહેવાનું જણાવ્યું, છતાં સર્વ કાળના પદાર્થો અને વિચારોની ઇયત્તા લાવી, શકાય નહિ તેથી શું કરવું? આખો પહાડ ઉપાડી ન લેવાય તે નીચે ખોદીને માંડવો કરી દે તેથી પહાડ આપોઆપ ઉપર આવી જાય.આહિણીઆએ કહ્યું–માંડવા ઉપર શિલા મૂકવા લે કેદાળી પાવડ. કોદાળી પાવડા લે તેથી શિલા ઉપડવાની? જે અસંભવિત લાગ્યું તે કરાવવા ના છોકરે જાય છે. શિલા માંડવા ઉપર શી રીતે લઈ જવાય ? રેહિઆની સાથે ગયા. પચાસ ડગલાં રહ્યાં ત્યારે કહ્યું અહીં દે. ત્યાં દાવીને ઊંડે ખાડે કરાવ્યું ત્યાં સુધી પેલા ખોદતા ગયા. એક છોકરાની બુદ્ધિ ઉપર ગામ લેકોને કેટલો ભરે સો છે. પચાસ, સાઠ હાથ ઊંડે, દસ હાથ પહેલે ખાડો ખોદાયો ત્યાં સુધી ખોદ્યા ગયા. એટલે ઘડો ખાડો થશે. જે તરફ શિલા છે તે તરફ ખોદવા માંડે. અજ્ઞાનીને તે આ મારી પાડશે એમ થાય. શિલાની નીચે ખોદાવવું તે મારી પાડવા જેવું. તેમ આપણને સર્વજ્ઞ ભગવાન ઉપર કુતર્કને ભય જતા નથી. શિલાને ભાગ આવતે ગ. પેલી બાજુ ખેદે. શિલાની નીચે કાંઈ પણ માટી રહેવા દેતો