________________
૨ ] સ્થાનાંગસૂત્ર
[ વ્યાખ્યાન જાતમાં હોય છે. દુનિયાને નાટક દેખાડે છે ને પૂક ઉઘાડી કરે. મોર ચાર પછી નીચાં રાખીને ઢક તો કળામાં અડચણ આવે તેમ નથી, પણ ગુરુ વિના નાચવામાં તૈયાર થયે છે પણ ગુરુ ન હોવાથી ચાર પાંચ રદ્દી પીછાં છે, નીચલા ભાગમાં છે, પૂંઠ ઢંકાઈ એમ છે, છતાં ખામાં પૂઠ ઢાંકવાને વિચાર ન આવે. ગુગમને અંગે પરંપરાથી શીખેલાને દરજી જેવી સ્થિતિ. તેમાં અગમચેતી. દરજી મુતરવાની જગ્યા રાખશે. ઘર ચણશે તે ખાળ રાખશે.
કાયદે કર્યા પછી ન માને તે ગુને જ્ઞાન ત્રણ માન્યાં છે. આત્માગમ, અનંતરાગમ, પરંપરાગમ. પરંપરાગમ એક જ જ્ઞાન. જંબુસ્વામીજીથી આગળ કઈઆત્માગમનો દાવો કરે તે શાસ્ત્રથી વિરુદ્ધ છે. પરંપરાગમનું નિયમિતપણું હતું ત્યારે ગણધર કહી શકાય કે બ્રહ્મચર્ય અધ્યયન વિના બીજું વંચાવે નહિં. અંગની સાથે ઉપાંગ. મૂળ દીક્ષાના દિવસથી ખુલાં. છેદ પરિણતિ પર આધાર રાખે છે. એક અંગ તેનું ઉપાંગ, મૂળસૂત્રો દરેક વખત લાયક છે. દશયના કેને દેવાય તેને નિયમ નહિ. પરંપરાગમ હોવાનું નક્કી કર્યું તેને લીધે નવ અધ્યયન વંચાવ્યા વિના બીજું વંચાવે તો. પ્રાયશ્ચિત્ત તો વાંચનારો તે છૂટે ને ? દુકાનમાંથી કેડીને માલ મફત આપે તે ઠપકે મળે. લઈ જનારને તો સત્તા કયાં છે ? પરંપરાગમ વિનાને આગમ નથી માન્યો તે સ્વતંત્ર લેવાની વાત ક્યાં ? જે વાંચના વંચાવે, આપે તેને પ્રાયશ્ચિત્ત. સ્વયં વચે તે પણ પ્રાયશ્ચિત્ત. આટલું બધું બંધન આચારાંગ ઉપર લાવીને મૂકી દીધું. આચારાંગને પહેલું ગોઠવ્યું. ક્રમ નક્કી કર્યો. કાયદો કર્યો એટલે કાયદો ન માને તે ગુનો. શંકા-પોતાની મેળે આચારાંગ વાંચવા માંડયું તેમાં શું હિંસા વગેરે થઈ ગઈ ? પિતાની મેળે સૂયગડાંગ વાંચ્યું. સમાધાન-વચનનું ઉલંધન એ જ પ્રાયશ્ચિત્તનું સ્થાન. હિંસા બને કે ન બને, પણ વચનનું ઉલંઘન એ જ પ્રાયશ્ચિત્તનું સ્થાન.