________________
અઠ્ઠાવીસમું ]. સ્થાનાંગસુત્ર
[૭ દીવાને પ્રકાશ માનવામાં વાંધો નથી. સૂક્ષ્મ નિગદ બાદર તૈજસના પુદ્દગલે કરતાં ઘણી બારીક છે. અહીં દીવાની જ્યોત સ્થળ છે તે એનાથી અસંખ્યાતા ભાગ બારીક શરીરવાળાં કેટલાં શરી રહે ? એક એક શરીરમાં અનંતા છ તાકાત-શકિત ઉપર વિચાર કરીશું તો અનંતા માન્યા સિવાય ક્ટકે ન થાય. દારિક શરીર બનવાનું જ્યાં ઊભું કરીએ ત્યાં આત્માની શરીર બનાવવાની તાકાત ઉપર આધાર રહે છે. અનંતા છ ળીને સુક્ષ્મ એવું અંગુલના અસંખ્યાતમા ભાગનું શરીર બનાવે. આત્માની શક્તિને અનંત ભાગ તે સ્થિતિને નીચેને છેડે. અમંતાનું સૂક્ષ્મ શરીર તે નિગદ તે વનસ્પતિ જ. બાદર વસ્તુ દેખી શકીએ. પૃથ્વી, પાણી આધેય વસ્તુ છે. અગ્નિ બાહ્ય સંયોગથી ઉત્પન્ન થાય છે. વાયુ એ પાને બાપ કે દીકરે.
સ્થાવર એકેન્દ્રિયના પુદ્ગલે મનુષ્ય પંચેન્દ્રિય તરીકે પરિણુમાવી શકે અને પંચેન્દ્રિયના પગલે માટી થઈ જાય છે. વાયુ અપકાયની સાથે સંબંધ રાખે. અપકાય સર્વ જગતમાં વ્યાપક તે કેવી રીતે? બારીક રૂપે પાણી હોય તે આખા જગતમાં વ્યાપી શકે. પાણી એક રૂપે લાંબે કાળ રહે. રહે તે લીલpલને નેતરું દે. વધારે ભાગ છેલ્લામાં છેલ્લા કાર્ય તરીકે લીલફૂલને આવશે. તે જ નિગે. એવી રીતે જગતને અંગે છેલ્લામાં છેલ્લી સ્થિતિ સૂક્ષ્મ નિગદ વનસ્પતિમાં જ હોઈ શકે.
સકામ નિજ તે દેવપણું લાવે માં એકેન્દ્રિયપણું હતું ત્યાં સૂક્ષ્મપણાને, બાદરપણને ખ્યાલન હતા. બાદરપણું મેળવવું જોઈએ એ ધ્યાનમાં ન હતું. બાદરપણાને રસ્તો લેવા તૈયાર ન હતો, છતાં બાદરપણું મેળવી આપ્યું, એ પ્રભાવ અકામ નિર્જરાને. ત્યાંથી ક્રમે મનુષ્યપણું વગેરેમાં આવ્યા તે પ્રભાવ અકામ નિર્જરાને. સકામ નિર્જસ દેવ૫ણું લાવે. કર્મને, કર્મના ફળને, કર્મના ક્ષય કરવાના ઉપાયોને સમજે અને તેને અમલમાં