________________
સ્થાનાગસત્ર
[ વ્યાખ્યાન
છે. તે કર્મ બાંધવા એ આંગણે બેઠેલું છે. કર્મ બાંધવું છે તો રખડીએ તેમાં નવાઈ શી ? પણ આવી સ્થિતિમાં રહેલો ઊંચી સ્થિતિએ કેમ આવ્યું એમાં નવાઈ છે. જે આ જીવ ઊંચો આવ્યો તે અજ્ઞાનપણે કષ્ટ, અકામ નિકાના જેરે. તેમાં વધારે નિજ રે, બાંધે છું. - જે વાત નહેાતા જાણતા તેમાં પાસ કર્યા
ભણ્યા ગણ્યા વિના અજ્ઞાનીની તપસ્યા શા કામની ? તમને બંદા બનાવ્યા કોણે? સંસી પંચેન્દ્રિય સુધી કોણ લાવ્યું ! અકામ નિજેરા. અજ્ઞાન કષ્ટ જ શિખર ઉપર ચઢાવ્યા. એકેંદ્રિયપણું હતું, દસ હજાર વર્ષ રહ્યા. ત્યાં બાદર –સપણાને ખ્યાલ ન હતે. જેની વાત જાણતા નહેતા તેમાં અકામ નિરાએ પાસ કર્યો. કયાં જવું છે તેનું જ્ઞાન નથી તે એના ઉપગનું જ્ઞાન કયાંથી લાવવું? આ તે આંધળાની ઈટ. જે જીવ સૂક્ષ્મ એકેંદ્રિયમાંથી બાદર એકેદ્રિયમાં આવે, એ જ કહે કે આંધળાની ઈંટ. બાદર એકેદ્રિયપણામાં પણ ત્રપણાને ખ્યાલ ક્યાં હતો? જંગલમાં સાત ભૂલા પડે તેમાં રસ્તા શોધતાં કોઈને રસ્તો મળે. કેટલાંક ઊલટે રસ્તે જાય. સૂક્ષ્મ એકેંદ્રિયમાં રસ્તો શોધવા નીકળેલા જુદા નથી. તે નિગોદમાં સાથે કર્મો ભેગવે છે.
અનંતાનું સૂક્ષ્મ શરીર તે નિવેદ સિદ્ધ થાય છે તેની સંખ્યા લઈએ તે એક નિદિના જીવો અનંત ગુણ છે. સમુદ્રમાં પાણી છે તેમાં ટાંકણી બળીએ તો કાંઈ દરિય ખાલી નથી થતું. ગિરિરાજ ઉપર ચઢીને આવે, કોઈને પગે કાંકરો લાગે, તે પગ સાથે આવે, તેથી ગિરિરાજ ખાલી થઈ જવાને નથી. એક ટકણીને લાગેલા પાણી માત્રથી દરિયા ખાલી થનાર કહેવાવાળાને મૂર્ખ કહીએ. કોડ દીવા વચ્ચે એક ટાંકણું મૂકીએ, એક દી ઓલવીએ તો તેને પ્રકાશ ગયે. દીવાને જુદા જુદા પ્રકાશ ટાંકણી ઉપર હતા. પૃથરૂપે પ્રકાશ હવે તે ગયે. ટાંકણું ઉપર કરડે