________________
સ્થાનાંગસૂત્ર
[ વ્યાખ્યાન
મેલે તે સકામ નિર્જરા સકામ નિર્જરો કાં તો આપે દેવલેક કે કાં તે આપે મોક્ષ. સકામ નિજ મનુષ્યપણું ન દે. તે સમ્યગ્દષ્ટિ મનુષ્યને હેય. અને તે મેક્ષે ન જાય તે દેવલોકમાં જાય. સૂક્ષ્મ નિગોદમાંથી નીકળીને મનુષ્યપણું સુધી આવે છે. તેમાં મનુષ્યપણું, ઉત્તમ કુળ વગેરે અકામ નિરાથી પ્રાપ્ત થયાં છે. રજપૂત તિલક કરનારને ન ગણે તેટલા હથિયારને ગણશે
મારવાડી રાજાએ પરણવા માટે મુસાફરી કરવી હેય તે સાંઢીઆ ઉપર બેસે. પાદરે બેસે હાથી ઉપર. સકામ નિર્જરા તોરણે હાથીના જેવી છે. દેડાવી મારે સાંઢીઆને, હાથીના ઉપર બેસીને તેરણે આવે. મોક્ષ પામવાની વખતે સકામ નિર્જરાને હાથી લઈને લોધે છે પણ લાવી મૂક્યા છે અકામ નિજેરાએ. અગણોત્તેર તૂટે તે અકામ નિર્જરાથી. યથાપ્રવૃત્તિ ક માં નથી મોક્ષનું જ્ઞાન, કે નથી તેને– મેક્ષને બતાવનારનું જ્ઞાન, કે નથી કમને તેડવાનું જ્ઞાન. અગણોત્તર તોડે યથાપ્રવૃત્તિકરણ. આગળ તેરણ સુધી લાવનાર અકામ નિજેરાને સાંઢીઓ છે. ગ્રંથિ આગળ કોઈ પણ લાવી દેતું હોય તો તે અકામ નિર્જરા. કહ્યું “ છે કે જે દુર્ણ મહાપnd” શરીરને કરો તે જ મહાફળ. શરીરને દમ તે જ ફળ પામશે. ભાઈસાહેબ, બાપુ કરવાનું રહેવા દો. વઢકણી વહુ છે. દેહ આત્માની સાથેની વઢકણી વહુ છે. દેહદમન જ્ઞાનક્રિયાને મેળવી દે. માંડવે છે હાથીની જગાએ સકામ નિર્જરાને રાખી છે, પણ સાંઢીઆને ભૂલો નહિ. અકામ નિર્જરા સુક્ષ્મ એકેન્દ્રિયમાંથી બાદર એકેન્દ્રિયમાં માવત સંજ્ઞી પંચેજિયપણુમાં લાવનાર. મરુદેવીને જુગલિયાપણું અકામ નિર્જરાએ આપ્યું. દેવપણું અકામ નિજ મેળવી દે છે. દેવપણું મેળવવાની તાકાત એમાં છે, પાવર(power)વાળી છે. મામૂલી ચીજ નથી. આપણુ અપેક્ષાએ તો ગુણ જ એના ગાવાના. “રજપૂત તિલક કરનારને ન ગણે તેટલે હથિયારને ગણશે. સાચા રજપૂત હથિયારની બેઅદબી